કોર્ન પોહા (Corn Poha Recipe In Gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028

કોર્ન પોહા (Corn Poha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપપલાળેલા પોહા
  2. 3 ચમચીબાફેલા કોર્ન
  3. 1 ચમચીસુધારેલા લીલા મરચા
  4. 3 ચમચીસુધારેલ ડુંગળી
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીકોથમીર
  7. 1 ચમચીસુધારેલ ટામેટા
  8. 1 ચમચીદાડમ ના દાણા
  9. 6-7લીમડા ના પાન
  10. 1 ચમચીસેવ
  11. 1 ચમચીબટર
  12. 1 ચમચીતેલ
  13. 1/2 ચમચીજીરું
  14. ચપટીગરમ મસાલા
  15. સ્વાદ મુજબ મીઠુ
  16. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ અને બટર લો.

  2. 2

    પછી તેમાં જીરું, લીમડા ના પાન એડ કરવા.

  3. 3

    તેમાં ડુંગળી, મરચા, કોથમીર એડ કરવી.

  4. 4

    પછી ગરમ મસાલા, હળદર, મીઠુ એડ કરી મિક્ષ કરવું.

  5. 5

    પછી કોર્ન એડ કરવા બધું મિક્ષ કરો.

  6. 6

    હવે પલાળેલા પોહા એડ કરી લીંબુ નો રસ એડ કરી બધું મિક્ષ કરો.

  7. 7

    સર્વિગ પ્લેટ માં કાઢી ને તેના પર ટામેટા, ડુંગળી, સેવ, દાડમ થી ગાર્નીસ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

ટિપ્પણીઓ

Similar Recipes