રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ને ગરમ કરો લ્યો.
- 2
કોફી,ખાંડ અને ગરમ પાણી લ્યો.
- 3
મિક્સ કરો.
- 4
બીટર અથવા ચમચી ની મદદ થી 15 થિ 20 મિનિટ સુધી હલાવતા રયો.
- 5
એક ગ્લાસ માં ગરમ અથવા થન્ડુ દૂધ લઈ અડદુ ફિલ કરી ઉપર થી કોફી ક્રીમ ટોપ પર મૂકો અને ચોકલેટ સ્ટિક થી ગ્રાનિષ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડાલગોના કોફી
હું કોફી નથી પીતી પરંતુ આ ડાલગોના કોફી મારી દીકરી એ કાલે બનાવી હતી. એ હંમેશા કુકપેડ ની રેસીપી જોવે છે.એને પણ મન થયું બનાવવા નુ અને સરસ બનાવી.મે પણ થોડી ટેસ્ટ કરી લીધી..સરસ બનાવી હતી.એના કહેવાથી આ રેસીપી share કરું છું. Bhumika Parmar -
ડાલગોના કોફી
#trending #coffee #લોકડાઉન લોકડાઉન ચાલી રહ્યું છે cookpad આખુ દાલગોના કોફી થી ભરાઈ ગયું તો. ફોટા જોઈને માને પણ બનાવવાની ઈચ્છા થઇ ખુબ સરસ બની.. Daxita Shah -
-
-
ડેલગોના કોફી
#લોકડાઉન#પોસ્ટ4આ કોફી આજકાલ બઉ ટ્રેન્ડ મા છે. ઘરે બેસી ને સુ કરવું.. નવું નવું ખાવુ પીવું 😜😜😜તો ચાલો બનાવીએ નવીન કોફી. હા થોડી મેહનત લાગશે પણ બની ને રેડી થશે એટલે જોઈ ને જ મઝા આવી જશે. અને મેહનત નો અફસોસ નઈ થાય. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
ડાલગોના કોફી
#કાંદા લસણ,આભાર ,જસ્મીન જી, મને આપે બનાવેલ કોફી માંથી પ્રેરણા મળી...જોકે મે એમાં ચંજીસ કર્યા છે. Sonal Karia -
-
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#Coopadgujrati#CookpadIndiaCoffee chelleng recipe Janki K Mer -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12206358
ટિપ્પણીઓ