ડેલગોના કોફી

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#લોકડાઉન
#પોસ્ટ4

આ કોફી આજકાલ બઉ ટ્રેન્ડ મા છે. ઘરે બેસી ને સુ કરવું.. નવું નવું ખાવુ પીવું 😜😜😜
તો ચાલો બનાવીએ નવીન કોફી. હા થોડી મેહનત લાગશે પણ બની ને રેડી થશે એટલે જોઈ ને જ મઝા આવી જશે. અને મેહનત નો અફસોસ નઈ થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 ટેબલ સ્પૂનઇન્સ્ટન્ટ કોફી
  2. 1 ટેબલ સ્પૂનખાંડ
  3. 1 ટેબલ સ્પૂનગરમ પાણી
  4. ગળ્યું દૂધ 2 ગ્લાસ
  5. 2 ચમચીચોકલેટ સેવ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કોફી ખાંડ અને ગરમ પાણી લઇ લો એક બોલ મા. અને 3-4 મિમિત લગાતાર ફેટતા રહો. ખુબ ફેટીએ બાદ વહીપ્પીન્ગ ક્રીમ જેવું બની જશે

  2. 2

    ઠંડુ ગળ્યું દૂધ લઇ બધા કપ મા ભરી લો.

  3. 3

    બધા કપ મા 2-2 ચમચી બનાવેલું ડેલગોના કોફી મિક્સ મૂકી દો.

  4. 4

    ઉપર ચોકલેટ સેવ છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

Similar Recipes