ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. 1/3 કપઇન્સ્ટન્ટ કોફી
  2. 1/3 કપખાંડ
  3. 1/3 કપપાણી
  4. 3 કપદૂધ
  5. 3 સ્કૂપડાલગોના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઇન્સ્ટન્ટ કોફી, ખાંડ અને પાણી ઉમેરી મિક્સ કરો.
    હવે 10 મિનિટ હલાવી ડાલગોન ક્રીમ રેડી કરો.

  2. 2

    હવે ગ્લાસ માં ગરમ દૂધ રેડી તૈયાર કરેલું ડાલગોના ક્રીમ એડ કરી ગાર્નિશિંગ કરી સર્વ કરો.

  3. 3

    રેડી છે ડાલગોના કોફી...☕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes