ડાલગોના કોફી

p Thaker
p Thaker @cook_21000784
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. ૨ ચમચી કોફી
  2. ૬ ચમચી ખાંડ
  3. ૨ ગ્લાસ દુધ
  4. ચોકલેટ સોસ જરૂર પ્રમાણે
  5. ચોકલેટ સેવ જરૂર પ્રમાણે
  6. ૨ ચમચી ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌ પેલા એક મોટા બાઉલમાં કોફી,ખાંડ અને ગરમ પાણી નાખો બાદ તેને બીટ ર વડે પીસી લો જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય અથવા એ માં ઉપર ફીણ ના આવી જાય.

  2. 2

    બાદ એક ગ્લાસ માં દુધ લો ગ્લાસ ને ચોકલેટ સોસ થી સજાવટ કરો.

  3. 3

    બાદ તેની ઉપર કોફી નાખો અને ઉપર થી ચોકલેટ સેવ નાખી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
p Thaker
p Thaker @cook_21000784
પર

ટિપ્પણીઓ

Similar Recipes