શેર કરો

ઘટકો

  1. 1વાટકો મેંદો
  2. 0.5 વાટકીરવો
  3. 1 વાટકીમેથીની ભાજી
  4. 1 ચમચીજીરા પાઉડર
  5. 1 ચમચીકાળા મરી પાઉડર
  6. તેલ મોણ માટે
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 2 ચમચી તેલ મૂકી મેથીની ભાજી સાતળવી ઠરવા દેવું પછી મેંદો રવો ભાજી તથા તેલનું મોણ નાખી મીઠું.મરી પાઉડર જીરા પાઉડર નાખી લોટ બાંધવો પછી તેના નાના લુઆ પાડી પૂરી વણવી પછી કઢાઇ મા તેલ ગરમ કરી ધીમા તાપે તળી લેવી થઈ ગઈ ફરસી પૂરી તૈયાર તેને ચા સાથે પીરસી શકાય

  2. 2
  3. 3
  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ (3)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી જેમ મેં પણ ફરસી પુરી બનાવી ખૂબજ સરસ બની છે. આભાર.

Similar Recipes