ફરસી પૂરી(farsi puri recipe in gujarati

રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ને ચાળી મોટી થાળી માં લો. હવે, મીઠું, મરી નો ભૂકો, જીરા નો ભૂકો, હિંગ,તેલ ઉમેરો.. હાથ થી સરસ મસળો. ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને કઠણ લોટ બાંધો. મેંદા ના લોટ ને કઠણ બાંધવો થોડો ટ્રીકી છે કેમ કે એ તરત જ ઢીલો પડી જાય છે.
- 2
લોટ ને સરસ મસળી ને 20 થી 25 મિનિટ માટે ઢાંકી ને રાખી લો. લોટ ને આમ આરામ આપવા થી પૂરી વધારે સારી બનશે અને મસાલા ની બધી ફ્લેવર સરસ મિક્સ થશે. લોટ માંથી એકસરખા લુવા બનાવી લો.
- 3
પાટલા પર પૂરી ને વણો. બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં. વણી ને ફોર્ક થી કાના પાડો. આપ ચાહો તો નખ થી પણ કાણાં પાડી શકો. આમ કરવા થી પૂરી ફુલશે નહીં અને સરસ કડક થશે. પૂરી ને વણી ને થાળી માં પથરતા જાઓ.
- 4
પૂરી ને બહુ વધારે કે.ઓછી આંચ પર તળવા થી કાચી રહેશે નહી તો તેલ વધુ ચૂસશે.. મધ્યમ આંચ પર એકદમ perfect કડક અને ખસ્તા બનશે... પૂરી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળો. વચ્ચે પૂરી ને ઉથલાવતી રહેવી..
- 5
એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો. આ પૂરી મહિના સુધી નહીં બગડે. ચા સાથે કે સાંજ ના નાસ્તા માં પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#Ma#Cookpadgujrati#cookpadindiaનાના હોય એ ત્યારે વારંવાર નાની નાની ભૂખ લાગે અને એના માટે નાસ્તો ઘર માં રેડી જ હોય.ફરસી પૂરી એક એવો નાસ્તો છે જે ગમે ત્યારે ચા જોડે કે એમ જ લઈ સકાય.અમારા ઘરે રૂટિન નાસ્તા માટે ફરસી પૂરી બનતી જ.મોટા ભાગે સાતમ આઠમ કે દિવાળી પર એમ તહેવાર માં પણ ફરસી પૂરી બહુ અગત્ય ની છે.મારા મમ્મી એ મને આ ફરસી પૂરી બનાવતા શીખવી છે. બહુ જ ઝડપથી અને સરળ રીતે બને છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
-
-
મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
#સ્નેકસહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પૂરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri)
#સ્નેક્સ આ સ્નેક્સ ચા અને મસાલા દૂધ સાથે ખાવાની અલગ જ મજા છે 15-20 દિવસ સુધી આ પૂરી ને સ્ટોર કરીને ખાવાની મજા કંઈક જુદી છે આને. એકલી પણ ખૂબ જ સારી લાગે છે.આની પાછળ એક બીજું પણ યાદ છે આ રેસિપી મારા મ્મમી ની છે. હું એક વર્કિંગ વુમન છું અને મને ચા સાથે આ પૂરી ખાઇને બીજું કામ કરું છું Patel chandni -
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
-
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Crispy Farsi puri recipe in Gujarati)
#સુપરશેફ3 આ ફરસી પૂરી એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા દિકરા ને ખૂબ જ ભાવે છે. બિસ્કિટ ખાય એના કરતાં ઘરનુ બનાવેલુ હેલ્ધી હોય .અને ચોમાસામાં ગરમ ચા/કોફી સાથે તો મઝા આવી જાય તો આજે બનાવી દીધી.. Panky Desai -
-
-
-
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
-
More Recipes
ટિપ્પણીઓ