રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટાકા
  2. 1મકાઈ(બાફેલી)
  3. 150 ગ્રામચીઝ
  4. 2 ચમચીકોર્ન ફ્લોર
  5. 1 ચમચીઓરેગણ
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 2 ચમચીમૈદા અને 2 ચમચી કોર્ન ફ્લોર બોલ્સ ને દીપ કરવા માટે સિરૂપ
  10. 1 કપબ્રેડ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી અને ક્રશ કરી લેવા તાયાર બાદ એમાં બાફેલી મકાઈ નાખવી પછી ચીઝ ખમની ને નાખવું ઉપર મુજબ મસાલા અને કોર્ન ફ્લોર નાખી મિશ્રણ તૈયાર કરવું.

  2. 2

    હવે એની ઠેપલી બનાવી અને વચે એમાં ચીઝ નાખી બોલ નો શેપે આપવો.

  3. 3

    ત્યાર બાદ એને મૈદા અને કોર્ન ફ્લોર ના સુરૂપ માં બોળી અને એને બ્રેડ ના ભૂકામાં રગદોળી ને એને 1 કલાક માટે ફ્રિજ માં રાખો.

  4. 4

    1 કલાક પછી તેને તળી લેવા અને પછી અપડી સ્વાદિષ્ટ ડિશ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Mashru
Janvi Mashru @cook_22523293
પર

ટિપ્પણીઓ

Similar Recipes