મેંદો અને રવા ના ગળ્યા સકકરપારા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ખાંડ ને ૧૫ થી ૨૦ મિનીટ પહેલા પલાળી દેવી.
- 2
ત્યાર બાદ એક વાસણ માં મેંદો, રવો, તેલ અને મલાઈ નાખી મિકસ કરવું.
- 3
ખાંડ પલળી જાય એટલે તે પાણી ને ગાળી લેવું જેથી તેમાં કચરા ન રહે. ત્યાર બાદ આ ખાંડ ના પાણી ને લોટ માં ધીમે ધીમે નાખતા જવું અને લોટ બાંધતા જવું. લોટ બહુ નરમ કે બહુ કઠણ ના રાખવો. મિડિયમ બાંધવો. જેથી સકકરપારા સહેલાઈથી વણી શકાય. લોટ બાંધી ને ૧૦ મિનીટ રાખી દેવો જેથી કેમ સરસ આવી જાય. ત્યાર બાદ લોટ ના મોટા લૂવા કરી તેને પાટલા પર મોટી સાઈઝ માં વણી લેવા.
- 4
મિડિયમ થર રાખવું. પછી તેને ચપ્પુ વડે નાના નાના ચોરસ આકાર માં કાપવા. હવે એક કળાઈ માં તેલ ગરમ મૂકવું. તેલ થઈ જાય એટલે વણેલા સકકરપારા તેમાં નાખવા. ગેસ ની આંચ મિડિયમ રાખવી. એક સાઈડ ફૂલી ને ઉપર આવે પછી જ બીજી સાઈડ ફેરવવી. ગોલ્ડન કલર થાય એટલે કાઢી લેવા.
- 5
મસ્ત ક્રિસ્પી સકકરપારા તૈયાર છે. તો હવે તેને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક,ફણગાવેલા મગ,લસણ અને રવા ના પકોડા(વડા)
#goldenapron 3#week 4#ઇબુક૧રવા,લસણ,ફણગાવેલા મગ , પાલક નેgoldenapron ના મુખ્ય ઘટક લઈ ને મે પકોડા બનાવ્યા છે .જેપ્રથામ વાર બનાવ્યા છે.પણ તેનો ટેસ્ટ બોવ સરસ લાગ્યો છે.અને ક્રિસપી અને સોફ્ટ એવા પકોડા ગરમ ગરમ ખાવાની મજા આવી,અનેવિટામીન,પ્રોટીન,ફાઇબર યુકત,પોષકતત્વ થી ભરેલા પકોડાને લસણ ની લાલ ચટણી સાથે સર્વ કર્યા છે. તો ચાલો આ ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week14 bhuvansundari radhadevidasi -
-
-
-
-
-
-
ગળ્યા સાટા
#goldenapron25th week recipeનાગપંચમી નાં દિવસે ખાસ ખવાય છે. મેંદા ના લોટ મા થી બનાવવા મા આવે છે. ખુબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
જીરા પુરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week 7#jeerapuri#puri#namkeen#drysnacks#COOKPADINDIA#COOKPADGUJRATI જીરા પુરી એ એક કોરો નાસ્તો કે નમકીન છે. જે ચા, આથેલા મરચા, અથાણું વગેરે સાથે સરસ લાગે છે. તે ઘઉંના લોટ, મેંદો, રવા વગેરેથી બનાવી શકાય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (3)