રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 સર્વિંગ્સ
  1. 2બાઉલ ઘઉ નો લોટ
  2. તેલ
  3. નમક સ્વાદ અનુસાર
  4. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી લો.. ત્યારબાદ લોટ માં નમક અને તેલ નાખો.

  2. 2

    ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેીને લોટ બાંધવો..

  3. 3

    લોટ બાંધી ને નાના લુઆ પાડી લઇ, વણી લો..

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરી તળી લેવી.. તો તૈયાર છે આપણી ગરમા ગરમ પુરી સવૅ કરવા માટે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes