રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લઈને તેમાં સોજી,ખાંડેલી મરી,મીઠું નાખો.
- 2
પછી તેમા જીરુ ગરમ ઘી નાખીને થોડો કઠણ લોટ બાંધવાનો છે.
- 3
એક બાઉલમાં ગરમ ઘી લઈને તેમાં ચોખાનો લોટ નાખીને એક પેસ્ટ તૈયાર કરવાની છે.
- 4
હવે લોટના લૂઆ કરીને મોટી રોટલી વણવાની છે. પછી તેના ઉપર ચોખા વાળી પેસ્ટ લગાવો ચારેબાજુ લગાવવાની છે પછી બીજી રોટલી વણો મોટી પછી તેને પાછી પેસ્ટ વાળી રોટલી ઉપર મૂકીને પાછુ પેસ્ટ લગાવવાની છે એવી રીતે ચાર રોટલી એકબીજા ઉપર એક બીજા ઉપર મૂકવાની છે વચ્ચે પેસ્ટ લગાવવાની છે હવે બધી રોટલીઓ નો રોલ વાળો લેવાનો છે પછી રોલને નાના કાપા કરી ને તૈયાર કરો.
- 5
પછી તેના લૂઆ કરીને પૂરી વણી લો અને તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા ની છે.રેડી પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
#શ્રાવણ#ff3#week3#cookpadgujarati તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11768349
ટિપ્પણીઓ