ઘઉંના લોટની તીખી કડક પુરી (ઘઉંનો લોટ... પુરી)

Dipa Vasani
Dipa Vasani @dipa

ઘઉંના લોટની તીખી કડક પુરી (ઘઉંનો લોટ... પુરી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કિલો ઘઉંનો લોટ
  2. 2 ચમચીસફેદ તલ
  3. અડધી વાટકી તેલ મોણ માટે
  4. મીઠું
  5. ચપટીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાવડર
  7. જરૂર મુજબ પાણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તાસ માં ઘઉંનોલોટ લો તેમાં અડધી વાટકી તેલ ઉમેરો હવે તેમાં ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો બે ચમચી સફેદ તલ ઉમેરો હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધો

  2. 2

    હવે લોટ કઠણ બંધાઈ જાય એટલે તેના લુઆ પાડી લો

  3. 3

    હવે નાની નાની પૂરીઓ વણી લો

  4. 4

    હવે તળવા માટે તેલ મૂકો તેલ આવી જાય એટલે થોડી થોડી પૂરીઓ નાખી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો

  5. 5

    તો તૈયાર છે ઇઝી અને quick ઘઉં ના લોટ ની કડક તીખી પુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipa Vasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes