સ્વાદિષ્ટ અંગુર રબડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણમાં 1 લીટર દૂધ ઉકળવા મૂકવું તેમાં 2 વાટકી ખાંડ નાખવી અને કેસર ને એક અલગ વાટકી માં થોડું દૂધ લઇ તેમાં ઘોળી ને નાખવું ત્યારબાદ તેમાં મલાઈ, કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાઉડર, કસ્ટાર્ડ પાઉડર, કાજુ બદામ અને પીસ્તા ની કતરણ ઉમેરી મિક્સ કરો.ત્યારબાદ દૂધ લીટર માંથી પોણા લીટર દૂધ બચ્ચે એટલું ઉકળવા દો અને તવીથા ની મદદ થી ખુબજ સરસ રીતે નીચે બેસે નહિ તે રીતે મિક્સ કરીને હલાવતા રેહવું
- 2
ત્યારબાદ તેને ચેક કરવા માટે તવિથા ઉપર ફોટો માં બતાવેલું છે તેવું ઘાટું મલાઈદાર જણાય તો ગેસ બંધ કરી દો અને તેને ઠારવા મૂકી દો.
- 3
ત્યારબાદ એક તપેલી માં અડધો લીટર દૂધ ગરમ કરવુ એક ઉફનો આવે ત્યારે ગેસ બંધ કરવો ત્યારબાદ એક લીંબુ ના પાણી માં 2 ચમચી પાણી ઉમેરી મિક્સ કરી લો તેને દૂધ માં હલાવતા જવું અને નાખતા જવું (ખાસ ગેસ બંધ કરી તેમાં લીંબુ નો રસ નાખવો). દૂધ ફાટી જાય ત્યારે તેને એક આછા કપડાં માં કાઢી લેવું ત્યારબાદ તેને તાજા પાણી થી ધોઈ લો ત્યારબાદ તેની પોટલી બનાવી પાણી નીતરવા ટીંગાડી દો અડધી કલાક સુધી.
- 4
ત્યારબાદ એક વાસણ માં 1.5 ગ્લાસ પાણી ઉકળવા મુકો તેમાં એક વાટકી ખાંડ નાખી હલાવો ત્યારબાદ તેને ધીમા ગેસ પર ઢાંકીને ઉકળવા મુકો દો
- 5
હવે પોટલી છોડી તેમાંથી બહાર કાઢી એક વાસણમાં લઈ તેમાં અડધી ચમચી મેંદો બરાબર મિક્સ કરો હથેળી ની મદદ થી ખુબજ સરસ રીતે મસળતા 8 મિનિટ જેટલું મસળવું. ત્યારબાદ તેની એકદમ નાની નાની ગોળી વાળવી (લખોટી થી પણ નાની) ક્યાંય તિરાડ ના રહે એ રીતે વાળી દો અને બધીજ વળી જાય એટલે તેને ઉકળતી ચાસણી માં નાખી દો ત્યારબાદ ફરીથી ઢાંકી દો 5 મિનિટ પછી તેમાં એક ચમચી થી સાઈડ ફેરવો 8 મિનિટ પછી ગેસ બંધ કરો અને સાવ ઠંડા પડવા દો
- 6
ત્યારબાદ બે ચમચી ની મદદ થી તમે ફોટો માં બતાવેલું છે તે રીતે ચાસણી નિતારી લો અને રબડી માં મિક્સ કરો
- 7
ત્યારબાદ રબડી ફ્રીઝ માં 3 કલાક ઠંડુ પડવા દેવું અને હવે તૈયાર છે..એકદમ સરસ મજાની આપણી અંગુર રબડી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi -
-
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
-
-
-
-
-
-
-
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
-
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
-
-
અંગુર રબડી
#AV એક્દમ પ્રસંગ જેવી જ અંગુર રબડી બનશે.ઓછી સામગ્રી થિ ઝટપટ બની જશે.એકદમ ટેસ્ટી લાગે છે. Shital's Recipe -
-
-
ડ્રાયફ્રુટસ અંગુર રબડી જૈન રેસિપી (Dryfruits Angoor Rabdi Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aayencookeryclub#SN3 Sneha Patel -
રબડી પ્રિમીક્ષ(Rabdi Primix Recipe in Gujarati)
આ રીતે પ્રિમીક્ષ બનાવી ને તમે રાખી મુકશો તો તમે 5 મિનિટ માં રબડી અને કુલ્ફી બનાવી શકશો. 3મહિના બહાર અને 6 મહિના ફ્રીઝ માં સારુ રહેશે. AnsuyaBa Chauhan -
અંગુર ડ્રાયફ્રુટસ રબડી (Angoor Dryfruits Rabri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 Sneha Patel -
-
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)