રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક લિટર દૂધ માંથી એકદમ નાની સાઈઝ ના રસગુલ્લા બનાવી દીધા
- 2
દૂધ ને ગરમ કરવા મૂકવું ધીમે ધીમે ઉકાળવા દો
- 3
દૂધ અડધું થઇ જાય એટલે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી ઉકાળવા નુ બરાબર ઉકળે એટલે તેમાં કેસર અને ખાંડ નાખવાના દુધ એકદમ ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડુ થવા દેવું તેમાં ઈલાયચી પાવડર. બદામ પિસ્તા ની કતરણ નાખી રસગુલ્લા નાખી ઠંડુ થવા દેવું
Similar Recipes
-
-
બાસુંદી
#કાંદાલસણ.ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. Upadhyay Kausha -
-
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
-
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
અંગુર બાસુંદી (Angoor Basundi Recipe In Gujarati)
#HR#HOLI RECIPE CHALLENGE#cookpad Gujarati Jayshree Doshi -
-
-
મખાના ની બાસુંદી(Makhana basundi recipe in Gujarati)
#GA4 #Week13મખાના ખુબ હેલ્થી હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા. Bina Talati -
-
સુગરફ્રી અંગુરી બાસુંદી (Sugar Free Angoori Basudi Recipe In Gujarati)
#LSR#BASUDI#Functions#sweet#rasgulla#લગ્નસરા#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
બાસુંદી (Basudi recipe in gujarati)
ગુજરાત🙏ગુજરાત એટલે ભારતનો જમણો હાથ.. દર બાર ગાઉએ બોલી તો બદલાય સાથે ભોજન પણ બદલાય....પાછી અહીંની પ્રજા વેપારમાં તો સાહસિકપણ ભોજનમાયે સાહસ ખેડી લે... એવી એવી દેશની વાનગીઆે તો ઠીક વિદેશી વાનગી ઓનું પણ ગુજરાતી વર્જન કરી નાખે અને પાછું સ્વાદીષ્ટ.....બોલવામાં તો મીઠાસ છે જ ને જમવામાં પણ અચુક ગોળ ખાંડ પડે ને પાછી થાળી મિઠાઈ વગર અધૂરી લાગે બોલાે...ગુજરાતીની એક ખાસ આેળખદુનિયાના કોઈ ખુણે હોય ..... એની આસપાસ નાનું એવું ગુજરાત તો દેખાય જ... Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
-
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. અત્યારે સિઝન મુજબ સીતાફળ માર્કેટમાં ખૂબ સારા પ્રમાણમાં અને એકદમ તાજા મળે છે. આજે મેં અહીં સીતાફળની બાસુંદીની સરળ રીત રજૂ કરી છે.#CDY#sitaphalbasundi#custardapplerecipes#dessertsrecipe#basoondi#sweettoothforever#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
-
-
કસાટા દૂધ પૌવા (Cassata Doodh Poha Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12008329
ટિપ્પણીઓ