અંગુર ડ્રાયફ્રુટસ રબડી (Angoor Dryfruits Rabri Recipe In Gujarati)

અંગુર ડ્રાયફ્રુટસ રબડી (Angoor Dryfruits Rabri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી મા ખાંડ એડ કરી સ્લો ફલેમ પર ગરમ કરવા રાખો હવે એક પાટલા પર પનીર મા મેંદો એડ કરી હથેળી ની મદદ થી સોફ્ટ ડો તૈયાર કરો ત્યાર બાદ તેની નાના નાની ગોળી વાળી લો
- 2
હવે ચાસણી ને ઉભરો આવે એટલે બધી ગોળી તેમા નાખી થોડી વાર ફુલ ગરમ થવા દો ત્યાર બાદ ઢાંકણ ઢાકી 5 મિનિટ રેવા દો પછી ચેક કરી લો જો તે ઉપર આવી જાય તો સમજવા કે તે રેડી છે તેની બહાર કાઢી લો
- 3
હવે દુધ થોડી વાર કુક કરો આશરે અડધુ થાય એટલે મિલ્ક પાઉડર સ્લરી એડ કરી ફરી ઉકાળો ત્યાર બાદ ખાંડ એડ કરી ડ્રાયફ્રુટસ કેસર વાળુ દુધ નાખી એકદમ ઘટ્ટ થવા દો હવે તેમા રસગુલા એડ કરી એક ઉભરો આવે એટલે નીચે ઉતારી ને ઠંડુ પડવા દો
- 4
ત્યાર બાદ તેને ચિલ્ડ કરવા ફીજ મા રાખો
- 5
તેને સવિગ બાઉલ મા કાઢી ઉપર થી ડ્રાયફ્રુટસ નાખી સર્વ કરો
- 6
તો તૈયાર છે ઉતરાયણ સ્પેશિયલ મીઠાઈ
અંગુર ડ્રાયફ્રુટસ રબડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટસ અંગુર રબડી જૈન રેસિપી (Dryfruits Angoor Rabdi Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aayencookeryclub#SN3 Sneha Patel -
કેસર ડ્રાયફ્રુટસ દૂધ પૉવા (શરદ પુનમ સ્પેશિયલ)(Keshar Dryfruits Doodh Pauva Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ડ્રાયફ્રુટસ કસાટા દૂધ પૌવા શરદ પુનમ સ્પેશિયલ (Dryfruits Cassata Doodh Pauva Sharad Poonam Special Re
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ડ્રાયફ્રુટસ મેંગો રોલ કટ (Dryfruits Mango Roll Cut Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
અંગુર રબડી(angoor rabdi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ10#વિકમીલ2 હુ મારી બેન શીતલ પાસેથી રસગુલ્લા બનાવતા શીખી છું પહેલાં બનાવતી પણ આટલો સંતોષ નહોતો થતો, શીતલ પાસેથી શીખીને મેં બનાવ્યા તો મને બહુ જ મજા આવી બહુ જ સરસ બન્યા છે, અને બહુ ઇઝી પણ છે. મેં તેમાં થોડા ફેરફાર કરી અંગુર રબડી બનાવી છે. અંગુર એકદમ સ્પોનજી થયા છે.થેંક યુ સો મચ શીતલ.અને મારી ઇબુક માટે પણ મસ્ત રેસીપી...... Sonal Karia -
ગાજર ડ્રાયફ્રુટસ હલવો (Gajar Dryfruits Halwa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC1 Sneha Patel -
-
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
-
-
ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
સ્ટફ પનીર સ્ટાર્ટર (Stuffed Paneer Starter Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ડ્રાયફ્રુટસ પનીર કોફતા સ્ટાર્ટર રેસિપી (Dryfruit Paneer Kofta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
કેસર ડ્રાયફ્રુટસ ઠંડાઇ (Kesar Dryfruits Thandai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
-
ડ્રાયફ્રુટસ સીતાફળ બાસુંદી (Dryfruits Sitafal Basundi Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
ક્રીમી ગાજર હલવો (Creamy Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 Sneha Patel -
ક્રીમી ફુટસ સલાડ જૈન રેસિપી (Creamy Fruit Salad Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- રીંગણ મેથી ની ભાજી નું શાક (Ringan Methi Bhaji Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ