રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ ને એક તપેલી માં લઇ તેમાં છાશ ઉમરી હલાવો...હવે તેમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી બેટર બનાવો..
- 2
ખીરા ને 7 થી 8 કલાક માટે આથી દો.. 8 કલાક પછી તેમાં હળદર,અને મીઠું ઉમેરો...
- 3
તેમાં બેકિંગ સોડા, તેલ અને થોડું ગરમ પાણી ઉમેરી ખૂબ ફીણી લો...
- 4
એક ઢોકડીયું માં પાણી નાખી ગરમ મુકો, એક થાળી માં તેલ નાખી તેને ફેલાવી દો..તેના પર ખીરું નાખી તેના પર લાલ મરચું સ્પ્રિંકલ કરી ઢોકળિયા માં 15 મિનિટ માટે બાફવા મૂકી દો..15 મિનિટ પછી થોડી વાર ઠંડુ કરો...તેના કટકા કરી તેલ અને લસણ ની પેસ્ટ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12251264
ટિપ્પણીઓ