ચાપડી ઊંધિયું

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી શાકભાજી કટીંગ કરી લેવી જેમકે દુધી બટેટા ગુવાર રીંગણા શાકભાજી બાદ એક કૂકરમાં બધી શાકભાજી મિક્સ કરી ત્રણથી ચાર સીટી લગાડવી અને બાફી લેવું બફાઈ ગયા બાદ પાણી વડે પાણી નિતારી લેવુંં પાણી ફેંકી ના દેવું ત્યારબાદ શાકભાજીને અધકચરા મેષ કરવા સૌપ્રથમ એક કડાઈમા તેલ ગરમ કરો તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ જીરું નાખો ત્યારબાદ તે મા હિંગ નાખો અને લાલ મરચું લીમડો આદું મરચાની પેસ્ટ નાખી તેમાં ડુંગળી નાખવી અને સાંતળો ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખો અને બાદમાં ટમેટાં નાખી સાંતળો
- 2
ત્યારબાદ બાફેલા શાકભાજી બધા એડ કરી થોડીવાર ચડવા દેવું ત્યારબાદ તેમાં લાલ મરચુ એડ કરો ત્યારબાદ આપણે જે શાકભાજી બાફવામાં જે પાણી નીકળ્યું હતું તેને એડ કરો જરૂર મુજબ વધારે પાણી એડ કરો અને તેને ઉકળવા દો ઘટ હસો થઈ ગયા બાદ ગરમ મસાલો ધાણાજીરૂ અને કોથમરી નાખી ઢાંકી દો
- 3
હવે આપણે ચોપડી નો લોટ બાંધો સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ થોડો રવો ચાર ચમચી તેલ સ્વાદ મુજબ મીઠું તલ અને આખું જીરું એડ કરો અને તેને કડક લોટ બાંધો ત્યારબાદ તેને હાથથી ચોપડીનો સેપ આપો બધી ચાપડી એવી રીતે તૈયાર કરવી
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ ગયા બાદ તૈયાર કરેલી ચાપડી ધીમા તાપે ચઢવા દેવી ચાપડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેલમાં તડવી તો તૈયાર છે ચાપડી ઊંધિયું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચાપડી અને મિક્સ સબ્જી
#ડિનર #સ્ટાર આ બહુ જ ટેસ્ટી અને કાઠિયાવાડમાં બનતું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ ભોજન છે Mita Mer -
દાળ રગડા પેટીસ (dal ragda paetish recipe in gujarati)
#સુપર શેફ#વિક ૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું મારા ઘરે મેં ચણાની દાળ નો રગડો અને તેની સાથે ભાતની પેટીસ બનાવેલી આ રેસિપી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવેલી. તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. Nipa Parin Mehta -
-
-
ચાપડી-ઊંધિયું- સલાડ
#જોડી ચાપડી ઉંધીયું એ ખરેખર ખુબજ સ્વાદિષ્ટ અને મજેદાર ગુજરાતી વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર મા બહુ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
કાઠિયાવાડી ચાપડી ઊંધિયું
#જોડીઆ કાઠિયાવાડી વાનગી ધણી પ્રખ્યાત છે. દરેક શુભ પ્રસંગે સૌથી પહેલા માતાજી ને ધરાવવા માં આવે છે Muskan Lakhwani -
-
-
-
-
છોલે ભટુરે
#ડિનર #સ્ટાર છોલે ભટુરેછોલે ભટુરે એકદમ સરળતાથી બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Mita Mer -
-
-
-
-
-
-
ચાપડી
#ઇબુક૧#૧૫ ચાપડી એ ઊંધિયા સાથે ખવાય છે અને ચા સાથે કે કોઈ પણ રસા વાળા શાક સાથે ચોળી ને ખવાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ગાર્લિક ફ્લેવર ખાટા મગ (Garlic Flavour Khata Moong Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
ચાપડી
#ફ્રાયએડ#ટીફીનચાપડી ઊંધીયું રાજકોટ નું વધારે પ્રખ્યાત છે જે માતાજીની પ્રસાદી એટલે કે તાવો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તો બધી જ જગ્યાએ મળી રહે છે. ઊંધીયું તો બધા બનાવતા હોય છે એટલે હું અહીં ચાપડી ની રેસીપી શેર કરું છું. Hiral Pandya Shukla -
-
-
More Recipes
ટિપ્પણીઓ