ગાર્લિક ફ્લેવર ખાટા મગ (Garlic Flavour Khata Moong Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ગાર્લિક ફ્લેવર ખાટા મગ (Garlic Flavour Khata Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને પાણીથી ધોઈ બીજું સારું પાણી રેડી બે કલાક પલાળી રાખો. પછી કૂકરમાં મગ, પાણી, મીઠું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ટામેટા, લીલા મરચાં આદુ ની પેસ્ટ નાખી ત્રણ સીટી વગાડી બાફી લો.
- 2
એક પેનમાં ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, લીમડો, હિંગ અને લસણની ચટણી નાખી સાંતળો.પછી તેમાં લાલ મરચું પાઉડર નાખી તેમાં બે ચમચી પાણી રેડી વઘાર મગ માં રેડી દો. પછી તેમાં લીંબૂ નો રસ રેડી હલાવી લો.. ગેસ બંધ કરો.
- 3
ગાર્લિક flevar ખાટા મગ. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીર નાખી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક ફ્લેવર મગ ની દાળ (Garlic Flavour Moong Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
-
-
ખાટા-મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
લીલા મગ મેં ખાટા-મીઠા બનાવ્યા છે આમ પણ શરીર માટે ખુબ જ લાભદાયક છે મારા ઘરે દર બુધવારે આ મગ અવશ્ય બને છે Jayshree Doshi -
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ#ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
દાણા પાપડી ની ઢોકળી (Dana Papdi Dhokli Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
#cooksanp theme of the Week -1#cookpad Gujarati Jayshree Doshi -
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
-
-
ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)
#SRJ#Post2#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
-
પાલક પાત્રા ઢોકળા (Palak Patra Dhokla Recipe In Gujarati)
#Cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
-
મમરા અને ચવાણું મિક્સ (Mamara Chavanu Mix Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16129660
ટિપ્પણીઓ