ગુજરાતી થાળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેની અંદર બે ચમચી મધ નાખી પાણી નાખીને લોટ બાંધો ત્યારબાદ તેને 15 મિનિટ રહેવા દેવું ત્યારબાદ તેના લૂઆ કરી પાતળી રોટલી વણી અને ગેસ ઉપર શેકવી રોટલી તૈયાર થઇ જાય એટલે તેમાં ઘી લગાડવું
- 2
હવે ભાત બનાવવા માટે સૌપ્રથમ ચોખાને સાફ કરી ધોઈ પલાળવા દસ મિનિટ પલાળ્યા બાદ તેની અંદર પાણી મૂકી અને ગેસ ઉપર મૂકવું ચોખા થઈ જાય ત્યારે તેની અંદર મીઠું નાખવું અને તેને પાણીમાં વસાવી લેવું ત્યારબાદ તેની અંદર ઠંડું પાણી રેડી દેવું તો થઈ ચોખા તૈયાર છે
- 3
દાળ બનાવવા માટે અડદની દાળને સાફ કરી ધોઈ અને બે વાટકાપાણી નાખી હળદર મીઠું નાખી કૂકરની અંદર ત્રણ વ્હીસલ વગાડવી દાળ ચઢી જાય બાદ તેની અંદર મરચું મીઠું અને લીલો મસાલો નાખી ખવડાવી લેવી તૈયાર છે આપણી અડદની દાળ
- 4
શાક બનાવવા માટે બટેટાને છોલી લેવા અને એની વચ્ચે કાપા પાડી લેવા રીંગણાના ટોપ કાઢી ચાર કાપા પાડી અંદર જોઈ લેવું કે સડેલું નથી ને મરચાના બી કાઢી લેવા ટમેટામાં ચારતા પાડી લેવા હવે ભરવા માટેનો મસાલો તૈયાર કરવો ગાંઠિયા નો ભૂકો કરી તેની અંદર મરચું મીઠું હળદર ધાણાજીરું ખાંડ અને કોથમરી અને તેલ નાંખી મસાલો તૈયાર કરવું આ તૈયાર કરેલો મસાલો બટેટા રીંગણા મરચાં ટામેટાં ભરવું હવે કુકરમાં તેલ મૂકી તેમાં તેલ થઈ જાય એટલે પાણી નાખી આ ભરેલુ શાક અંદર નાખી દેવા અને ત્રણ vishal વગાડવી તો તૈયાર છે આપણું શાક પાપડ ને શેકી
- 5
પાપડ શેક લેવો ગોળ ઘી થાળી માં સર્વ કરવા કાકડી ટમેટા નું સલાડ તૈયાર કરવું છાશ નો ગ્લાસ ભરી તેની અંદર છાશ નો મસાલો નાખવો તો તૈયાર છે આપણી ગુજરાતી થાળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ