કાઠિયાવાડી ચાપડી ઊંધિયું

Muskan Lakhwani @cook_17489885
#જોડી
આ કાઠિયાવાડી વાનગી ધણી પ્રખ્યાત છે. દરેક શુભ પ્રસંગે સૌથી પહેલા માતાજી ને ધરાવવા માં આવે છે
કાઠિયાવાડી ચાપડી ઊંધિયું
#જોડી
આ કાઠિયાવાડી વાનગી ધણી પ્રખ્યાત છે. દરેક શુભ પ્રસંગે સૌથી પહેલા માતાજી ને ધરાવવા માં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક સમારી ને પાણી માં પલાળી રાખવા અને કઠોળ પલાળી બાફવા.ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવી કૂકર માં.
- 2
કૂકર માં તેલ ગરમ કરી અદુ લસણ ની પેસ્ટ નાખી અને તૈયાર પ્યુરી ઉમેરો અને બધા શાક નાખી હલાવી લેવું
- 3
બધા મસાલા નાંખી મિક્સ કરો તેલ છુટું પડે એટલે પાણી નાંખી ૩ સિટી કરો અને પછી બ્લેન્ડર થી થોડો ઘટ્ટ કરવુ.
- 4
લોટમાં બધી વસ્તુઓ નાંખી મિક્સ કરો અને દૂધ પાણી થી કઠણ લોટ બાંધી અને ચાપડી બનાવી તળી લેવી.
- 5
હવે શાક ને ચાપડી, મરચા, પાપડ, લસણ ની ચટણી,સલાદ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાપડી-ઊંધિયું- સલાડ
#જોડી ચાપડી ઉંધીયું એ ખરેખર ખુબજ સ્વાદિષ્ટ અને મજેદાર ગુજરાતી વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર મા બહુ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ચાપડી શાક (Chapdi Shak Recipe In Gujarati)
ચાપડી શાક રાજકોટ નું ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. છેલ્લા થોડા સમય માં એટલું પ્રખ્યાત બની ગયું છે કે લગભગ દરેક ઘર માં બનતી વાનગી છે.. આમ તો ચાપડી શાક અમુક community માં માતાજી ના હવન/વાસ્તુ પ્રસંગ માં બનતી થોડો સમય જતા ભૂમિ પૂજન હોઈ ત્યારે અચૂક બનતી એવી આ વાનગી હવે દરેક ઘર માં બનવા લાગી છે.. બધા ની રીત તથા શાક ની પસંદગી જુદી જુદી હોઈ છે.. આજે હું મારી રેસિપી પ્રમાણે બનતું ચાપડી શાક શેર કરું છું#CB10 Ishita Rindani Mankad -
-
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની ફેમસ આ કાઠિયાવાડી વાનગી શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે.. Neeti Patel -
ચાપડી ઉધિંયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
#CTરાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી. જોકે આ વાનગી 10વષૅ થી આવી ને ધૂમ મચાવી છે. રાજકોટ રાજા રજવાડાં નુ શહેર. ધણું બધું પ્રખ્યાત છે. ખાસ કુરજી ની ચટણી જે દેશ વિદેશમાં જાય છે. ને ઉનાળામાં રામ ઔર શ્યામ નાં ગોલા. મે આ વાનગી પસંદ કરી અમારા ઘર માં બધાં ને ભાવે છે. પાછું રાજકોટ માં ઓઈલ મિલ પણ આવેલી છે. HEMA OZA -
-
ચાપડી પૂરી (Chapadi poori Recipe in Gujarati)
ચાપડી પૂરી ગુજરાત માં લગભગ બધા ના ઘરે બનતી જ હોય અને માતાજી ના પ્રસાદ માં પણ ઉપયોગ માં લેવામાં આવે છે ..#GA4#week4#gujarati Vaibhavi Kotak -
રાજકોટની ફેમસ તાવો(Tawo Recipe In Gujarati)
#નોર્થ હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે રાજકોટ નો ફેમસ એવો તાવો લઈને આવીશું રાજકોટમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ વાનગી ચાપડી બનાવીને શાકમાં ભૂકો કરીને ખાવામાં આવે છે. હા વાનગી ખુબ જ હેલ્દી છે Nipa Parin Mehta -
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
-
તેવો (ચાપડી ઊંધીયું)
#ઇબુક૧#૧૨ચાપડી ઊંધીયું એટલે કે તાવો.. રાજકોટ નો ફેમસ તાવો... ખાસ કરીને શિયાળા ની ઋતુમાં ગરમાગરમ તાવો ખાવાની પણ ખુબ જ મજા આવે છે અને ઊંધીયા માટે બધા શાકભાજી પણ મળી રહે છે.. જો તમે ન બનાવ્યો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
આ શાક દરેક ઋતુ અને દરેક પ્રસંગે બનાવી શકાય છે ખાસ તો લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે Darshna Rajpara -
ચાપડી ઊંધિયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
હેલો આજે આપણે બનાવીશું રાજકોટની રેસીપી “ ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે Nidhi Jay Vinda -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
રાજકોટ ની પ્રખ્યાત વાનગી#KS#post 2# chapdi tavo chef Nidhi Bole -
ચાપડિ _ઉંધીયું (કાઠિયાવાડી સ્પેશલ)
#૨૦૧૯ શિયાળા માં ખાસ દર રવિવારે બનતી આં વાનગી ચાપ ડી ઉંધીયું છાસ અને પાપડ - સલાડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વળી શાક પણ સરસ આવે છે બધું જ મળી શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSઆ એક રાજકોટ ની વાનગી છે. એ અસલ માં ઊંધિયું કહેવાય છે. Richa Shahpatel -
-
કાઠિયાવાડી ઘુટ્ટો
આ શાક ખુબજ પૌષ્ટિક છે. આમા કોઈ પણ જાત મસાલા ઉમેરાતા નથી. સાથે તેલ ઘી નો વપરાશ પણ નથી થાતો. આમા સિઝનમાં બધા શાક નાખીને બનાવવામાં આવે છે. Madhavi Modha -
-
શિયાળા નું સુરતી ઊંધિયું
#VNદક્ષિણ ગુજરાત માં બધા શાકભાજી ને ભેળવી ને શિયાળા માં આ વાનગી બનાવાય છે. Khyati Dhaval Chauhan -
-
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#EBવેજ પનીર કોલ્હાપુરી એક મરાઠી ફલેવર સબ્જી છે, જેમાં ખાસ કોલ્હાપુરી મસાલો ઉમેરી ને બનાવવા માં આવે છે. Bhavisha Hirapara -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadgujarati#TavaChapadiઆ રાજકોટની પ્રખ્યાત રેસીપી છે. ચાપડી સાથે તેનું કોમીનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરમાં બધા જ પસંદ કરે છે જેથી હું આજે તમારી સાથે રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે. Amee Shaherawala -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
મોરૈયા ની ખીર
આજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ એટલે માતાજી ને દૂધ ની વાનગી ધરાવવા માં આવે છે. તો મોરૈયા ની ખીર બનાવી છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9648494
ટિપ્પણીઓ