દાલગોના કોફી

bijal
bijal @cook_21787016

#goldenapron3
#ટીકોફી
#એપ્રિલ
કોલ્ડ અને હોટ દાલ ગોનાકોફી બેય ટાઇપ ની કોફી પીવા ની અલગ મજા છે ને કોફી પીવા થી માઈન્ડ એકદમ ફ્રેશ થાય જાય છે .તો ચાલો આપણે બનાવશું દાલ ગોના કોફી.

દાલગોના કોફી

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
#ટીકોફી
#એપ્રિલ
કોલ્ડ અને હોટ દાલ ગોનાકોફી બેય ટાઇપ ની કોફી પીવા ની અલગ મજા છે ને કોફી પીવા થી માઈન્ડ એકદમ ફ્રેશ થાય જાય છે .તો ચાલો આપણે બનાવશું દાલ ગોના કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 સ્પૂનગમે તે કોફી
  2. 4 સ્પૂનખાંડ
  3. 3 સ્પૂનગરમ પાણી
  4. 1મગ દૂધ
  5. કેફેચીનો ક્રીમ
  6. 3 સ્પૂનચોકલેટ લિકવિડ
  7. 5-6ક્યૂબ બરફ ના
  8. કોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સો પ્રથમ આપડે કોફી ને એક બાઉલ માં લય ને ખાંડ ને પાણી એડ કરી ને બ્લેન્ડર થી એકદમ મિક્સ કરીને કોફી રેડી કરસુ.આ બનાવી ને આપડે 8 થી 10 ફ્રીજ માં સ્ટોર કરી શકો છો.

  2. 2

    એક તપેલી મા દૂધ ઉકાળો પછી ઉકડી ગયા બાદ કાચ ના ગ્લાસ મા લય હાફ દૂધ લય ને ઉપર આ ક્રીમ ફોમ મા હાફ ભાગ મા કોફી ઉપર થોડું કોકો પાવડર થી દેકોરેડ કરો.રેડી છે હોટ કોફી.

  3. 3

    હવે આપડે બનાવીશું કોલ્ડ કોફી.કોલ્ડકોફી બનવા સો પ્રથમ કાચ ના ગ્લાસ મા ચોકલેટ લીકવિડ ગ્લાસ ફેરવી ને નાખો ને ફ્રેઝર મા 5 મિનિટ જમાવા રાખો પછી ગ્લાસ મા બરફ ના ટુકડા રાખો ને એના પર ઠંડુ દૂધ અડધો ગ્લાસ ભરો ઉપર કોફી ને પછી કફેચીનો પ્રેસ કરો ને કોકો પાવડર થી ગાર્નિશ કરી સર્વ કરો.રેડી છે કોલ્ડ દાલ ગોના કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bijal
bijal @cook_21787016
પર

Similar Recipes