હર્બલ કોવિડ ટી

#ટીકોફી
અત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે.
હર્બલ કોવિડ ટી
#ટીકોફી
અત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી લો.પછી તેમાં ગ્રીન ટી ના પાન, ફુદીનો, તુલસી, મરી પાવડર, તજ પાવડર, હરદલ, આદુ ઉમેરી ઉકાળો ૫-૭ મિનિટ માટે.
- 2
હવે ગેસ બંધ કરી લો.તેમાં લીંબુ નો રસ ઉમેરો.હવે હલાવી લો.હવે તેને ગાળી લો.હવે તેમાં મધ ઉમેરી હલાવી લો.(મધ ના ઉમેરવું હોય તો પણ ચાલે)
Similar Recipes
-
-
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી
#ટીકોફીહમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે. Kripa Shah -
હર્બલ ટી (Herbal tea recipe in Gujarati)
#GA4#week15#herbal#herbaltea મે આજે એક સરસ મજાની અને હેલ્ધી એવી હર્બલ ટી બનાવી છે. હર્બલ ટી એક બેસ્ટ એન્ટીઓક્સીડંટ તરીકે વર્ક કરે છે. વજન ઘટાડવા માટે પણ હર્બલ ટી ઘણી ફાયદાકારક સાબીન થાય છે. હર્બલ ટી રેલ્યુલર પીવાથી આપણી સ્કીન અને હેર સારા-હેલ્ધી રહે છે. Asmita Rupani -
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.#ફટાફટ Nidhi Sanghvi -
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
આ એક એવી હર્બલ ટી છે. જે આપણી કોમ્યુનીટી સિસ્ટમ ને વધારે છે. એવુ કહી શકાય કે ઈમ્યુનીટી બુસ્ટર છે. જે આપણને શરદી જુકામ થી તો બચાવેજ છે પણ સાથે કોરોના થી પણ બચાવે છે તેથી જ નાના મોટા બધાએ દિવસમા એક વાર તો આ ટી પીવી જ જોઈએ બાળકો ને પણ આપી શકાય માત્રા કમ કરી ને. Jaimini Thakkar -
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
#સુપરશેફ૩#પોસ્ટ ૧વરસાદી વાતાવરણમાં સૌથી પહેલાં ગરમ ગરમ ચા પીવા ની ઈચ્છા થાય છે.સ્પાઇસી હર્બલ ટી પીવા થી અને તેની સુગંધ થી મન આનંદિત થાય છે.સામાન્ય શરદી જેવી તકલીફ માં પણ આ હર્બલ ટી પીવા થી શરીર માં સ્ફૂર્તિ આવી જાય અને રાહત મળે છે.કોરોના ની પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપયોગી થશે. Bhavna Desai -
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
ઈમ્યુનીટી બુશટર મિલ્ક
#કાંદાલસણ આ મિલ્ક દરેક નેચરલ વસ્તુ થી બનાવ્યું છે.બધા ઘટકો ના ઉપયોગ થી ઈમ્યુનીટી વધે છે.હમણાં કોરોના ની પરિસ્થિતિ માં ખૂબ ઉપયોગી થાય.સામાન્ય શરદી ખાંસી માં પણ ઉપયોગી થાય. Bhavna Desai -
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
ગ્રીન ટી (Green tea in gujrati)
#ટીકોફી ઘણા લોકો ની સવાર ચા થી જ શરૂ થાય છે .કોઈ કોફી,કોઈ દુધ ,પણ મોટા ભાગે લોકો ચા જ પીતા હોય છે પણ હવે વિવિધ પ્રકારની ચા લોકો પીતા થયા છે.બ્લેક ટી ,આઈસટી,હર્બલ ટી ,ગ્રીન ટી,લેમન ટી,.જીન્જર ટી...અને ઘણી વેઈટ લોસ માટે આ ટી પીવા મા આવે છે.ગ્રીન ટી કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે.શરીર મા કેન્સર થવાની સંભાવના નહીવત થઇ જાય છે. Nilam Piyush Hariyani -
-
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળોશિયાળા મા ગુણકારક / શરદી- ખાંસી મટાડે/ ઇમ્યુનીટી વધારે !!! Rupal Shah -
હબઁલ ટી (herbal tea Recipe In gujarati) આરોગ્યવરધક ઉકાળો
કોરોનાના વાઇરસથી લડવા ઇમ્યુનિટી વધારતું પીણું Sonal Suva -
મિન્ટ લાઇમ ગ્રીન ટી કુલર
#ટીકોફી#પોસ્ટ9ફુદીનો અને લીંબુ બને શરીર ને અત્યંત તાજગી પ્રદાન કરે છે. ઉપરાંત બને એન્ટિઓક્સિડન્તસ અને વિટામિન c રિચ હોવાથી રોગ સામે લડવાની શકતી પણ આપે છે. દિવસઃ દરમયાન પીવા થી ખુબ જ રિફ્રેશિંગ ફીલ થાય છે. Khyati Dhaval Chauhan -
હબૅલ ટી (Herbal tea recipe in gujarati)
#ફટાફટ આ હબૅલ ટી પીવાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને ચહેરા પર સાઈન આવે છે. Jignasha Upadhyay -
હર્બલ ટી (herbal tea recipe in gujarati)
#GA4#Week15શિયાળા મા સવાર સવાર મા હર્બલ ટી પીવામા આવે તો ખુબ જ ગુણકારી સાબિત થાય છે.અહિ મે ફુદિના,ઝીંઝર ગ્રીન ટી બનાવી છે. Sapana Kanani -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
તજ,એલચી હાફ ટી
#goldanapron3#Week9 આજે મસ્ત મજા ની તજ,એલચી અને ગોળ નાખી આયુર્વેદિક ચા બનાવી છે જેથી કોરોના વાયરસ જેવા રોગો થી બચી શકાય. અને દેશી ગોળ ની ચા પીવા ના ઘણા ફાયદા છે. એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
આયુર્વેદિક કાવો (Ayurvedic Kavo Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ઠંડી ની સિઝન માં શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ કાવો બનાવવા ની ખૂબ જ સરળ રીત. થોડા દિવસ નિયમિત સેવન કરવાથી શરદી ખાંસી દૂર થશે. Bhavna Desai -
-
-
કાશ્મીરી કાવો (Kashmiri Kava Recipe In Gujarati)
#WK4#Cookpadindia#Cookpadgujaratiહાલ કોરોના વધી રહ્યો છે ત્યારે તેની સામે લાડવા માટે શરીરની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે આવા સમયે કાવો સારું કામ આપે છે. Ranjan Kacha -
ડીટોક્સ કાવા(Detox kava recipe in Gujarati)
#MW1#immunityશીયાળામાં સૌની ઈમ્યુનીટી ઘટી જાય છે જેથી દરેક ને શરદી ખાંસી થવાની સંભાવના રહે છે. અત્યારે કોરોના કાળ માં આ કાવો પીવાથી ઈમ્યુનીટી ચોક્ક્સ વધશે અને આ ડ્રીંક વેઈટ લોસ માં પણ ઉપયોગી છે. payal Prajapati patel -
કોરોના સ્પેશ્યલ હર્બલ ટી (Corona special Herbal Tea Recipe In Gujarati)
#goldenapron3#week9 Harsha Ben Sureliya
More Recipes
ટિપ્પણીઓ