તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

Bijal Shingala
Bijal Shingala @cook_20478999

#ભાત
તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ .

તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ભાત
તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 કપચોખા
  2. 2બાફેલા બટાકા
  3. 1કેપ્સીકમ
  4. 1મોટી ડુંગળી
  5. 1ગાજર
  6. 1 નાની કટોરીફોર્જન યા બાફેલા વટાણા
  7. અડધી કેબેજ
  8. 2ટેબલ સ્પૂનબટર
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 1નાની સ્પૂન હળદર
  11. 1નાની સ્પૂન લાલ મરચું
  12. 1નાની સ્પૂન ધાણા જીરું
  13. 1 ટેબલ સ્પૂનપાવ ભાજી મસાલો
  14. 1નાની સ્પૂન ગરમ મસલોો
  15. 1બંચ કોથમીર
  16. 1નાની સ્પૂન જીરું આખું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ આપણે ચોખા ને 15 મિનિટ પલાડસુ પાલડી ગયા બાદ એક તપેલા ચોખા રાંધશું તેમાં હરદર ને નમક નાખી ને રાંધવા ના જે થી પીળો ભાત બનશે. હવે

  2. 2

    હવે આપડે તવા પુલાવ બનાવીશું એના માટે આપડે એક જાડો તવો લેસુ એમાં બટર ને તેલ મુકીશું એ ગરમ થયા બાદ તેમાં આખું જીરું નાખીશું પછી ડુંગરી લાંબી કાપીને એક દમ સોટડવી,ગાજર, કેપ્સીકમ બધું લાંબુ કાપી ને સાતડવું પછી બાફેલું બટકું કાપી ને નાખવું બધું
    એકદમસાતડવું પછી ભાજી નો મસાલો ને હળદર,મરચું ધાણજીરું, ને ગરમ મસાલો બધા વેજીટેબલ મા ચડી ગયા બાદ પકવેલા ભાત એડ કરી બરાબર તવા પરજ મિક્સ કરવું ને ઉપર કોથમીર થી ગાર્નિશ કરી ને સર્વ કરવું.રેડી છે તવા પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Shingala
Bijal Shingala @cook_20478999
પર

ટિપ્પણીઓ

Similar Recipes