તવા પુલાવ

Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
Surat

પુલાવ મારા પતિની મનપસંદ છે. જ્યારે હું શાકભાજી વિશે મૂંઝવણમાં હોઉં છું ત્યારે હું તવા પુલાવ સાથે કોઈપણ સબજી બનાવું છું. #RB4

તવા પુલાવ

પુલાવ મારા પતિની મનપસંદ છે. જ્યારે હું શાકભાજી વિશે મૂંઝવણમાં હોઉં છું ત્યારે હું તવા પુલાવ સાથે કોઈપણ સબજી બનાવું છું. #RB4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2વ્યક્તિ
  1. 1/2 કપબાસમતી ચોખા
  2. 1નાની ડુંગળી કાતરન
  3. 1નાના ટામેટાં બારીક સમરેલુ
  4. 2 ચમચીવટાણા
  5. 1નાના બટાકા બારીક સમરેલુ
  6. 1/2 સ્પૂનજીરુ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીધાણા જીરુ પાઉડર
  9. 1/2 સ્પૂનપાવ ભાજી મસાલો
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1 સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ રાઇસ કુકમાં 1/8 ચમચી હળદર અને મીઠું ઉમેરો. અલગ ભાત માટે 1/2 ચમચી તેલ ઉમેરો.

  2. 2

    વટાણા અને બટાકાને બાફી લો. ત્યાર બાદ પેન લો અને તેમાં તેલ અને જીરુ લીમડો ઉમેરો. 1 ચમચી લસણ અને ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરો અને બટાકા અને શાકભાજી ઉમેરો.બધા મસાલા ઉમેરો અને ચોખા ઉમેરો બરાબર તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
પર
Surat
I love cooking .. I cook food with love 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes