તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થઈ 35 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપરાંધેલો બાસમતી ભાત
  2. 1 નંગબારીક સમારેલ ડુંગળી
  3. 1 નંગબારીક સમારેલ લીલું મરચું
  4. 1/8 કપબારીક સમારેલ ફણસી
  5. 1 નંગનાનું બાફેલ બટેટુ નાના ટુકડા
  6. 1/8 કપબારીક સમારેલ કેપ્સિકમ
  7. 1/8 કપબારીક સમારેલ ગાજર
  8. 1/8 કપવટાણા
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનધાણાજીરું
  12. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 2 ટી સ્પૂનપાવભાજી મસાલો
  14. 1/8 કપબારીક સમારેલ કોબીજ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 થઈ 35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફણસી, ગાજર,કેપ્સિકમ,વટાણા ને પાર બોઇલ કરી લો

  2. 2

    એક કઢાઈ માં 1 ચમચો તેલ મૂકી ડુંગળી સાંતળો

  3. 3

    લીલું મરચું,કોબીજ સાંતળી બીજા વેજિટેબલ્સ એડ કરી સાંતળો

  4. 4

    બધા મસાલા એ કરી મિક્સ કરો ભાત એડ કરી મિક્સ કરો

  5. 5

    કોથમીર એડ કરી મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes