ઘટકો

૩૦ મિનિટ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીજુવાર નો લોટ
  3. 3 ચમચીમકાઈનો લોટ
  4. 2 ચમચીબાજરી નો લોટ
  5. 3 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  6. 2 ચમચીલાલ મરચું
  7. 2 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીતલ
  10. 1 ચમચીજીરું
  11. 1 ચમચીઅજમો
  12. 2 ચમચીખાંડ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 3 ચમચીતેલ
  15. 2 ચમચીમીઠું
  16. 3 ચમચીલીલા ધાણા
  17. 2વાટકા દૂધી નું છીણ
  18. 1 વાટકીતેલ પરાઠા શેકવા
  19. અથાણું અને છુંદો સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઠરોટ માં બધા લોટ લઈ તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.દૂધી છીણી ને નાખી લો.જરૂર જણાય તો જ પાણી ઉમેરવું અને લોટ બાંધી લો.

  2. 2

    હવે પરાઠા વણો અને ગરમ તવા પર શેકી લો.તેલ લગાવી બંને બાજુ ધીમા તાપે શેકી લો.

  3. 3

    એજ રીતે બધા તૈયાર કરી લો.ગરમ ગરમ સર્વ કરોસાથે છુંદો, અથાણું અને ચાર પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes