રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં દૂધી છીણી લેવું. એમાં બંને લોટ મિક્સ કરવું. અથાણું, દહી, હળદર, મરચું, મીઠું, જીરું, તેલ નાખી કણક બાંધવું.
- 2
હવે કણક માથી થેપલા વણી ને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી તેલ ની મદદ થી શેકી લેવું.
- 3
થેપલા ને એક પ્લેટ માં લઈ અથાણું અને ચા સાથે સર્વ કરવું.
- 4
નોંધ:- લોટ બાંધતી વખતે પાણી ઉમેરવાની જરૂર પડતી નથી. છીણેલું દૂધી માં નીકળતું પાણી જ પૂરતું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB Mittu Dave -
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpad#cookpadindiaKeyword: Theplaથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેથી-ઝુકીની થેપલા(Methi-zucchini thepla recipe in Gujarati)
દરેક નાં પ્રિય થેપલાં જેમાં મેથી ની સાથે ઝુકીની ખમણી ને ઉમેરી છે.સ્વાદ ની સાથે એટલાં જ હેલ્ધી બને છે. Bina Mithani -
-
-
-
દૂધી ના થેપલા(Bottle Gourd Thepla Recipe In Gujarati)
હુ નાની હતી તો મને દૂધી નઈ ભાવતી. દૂધી ગુણકારી ઘણી એટલે મમ્મી મને આ થેપલા બનાવીને આપતી અને મને ત્યારે ખબર નઈ પડતી કે આમાં દૂધી નાખી છે.#મોમ#goldenapron3Week 11#Aata Shreya Desai -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
-
-
આચારી ભાખરી
#ડિનર#સ્ટારભાખરી એ સાંજ ના ભોજન નું મહત્વ નું અંગ છે. મહત્તમ ગુજરાતી ઘર માં અઠવાડિયા માં એક વાર તો ભાખરી બનતી જ હોય. આજે મેં તેને થોડી અલગ રીતે બનાવી છે. Deepa Rupani -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
-
-
-
દૂધી ના થેપલા
#EB#Week10#cookpadindia#cookpadgujarati થેપલા એટલે ગુજવરાતી ઓ ની મનગમતી વાનગી તે બધા ને ખૂબ ભાવે અને તે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ વાપરી ને બનતા હોય છે.તે નાસ્તા માં ,જમવામાં,કે બહારગામ જવું હોય તો પણ બહુ સારું પડે છે તે જલ્દી બગડતા નથી. મેથી ની ભાજી ના,દૂધી ના,કોબીઝ ના,લીલા ધાણા નાખી ને એવા અલગ અલગ બને છે મેં આજે દૂધી નાખીને બનાવ્યા હું ખટાશ માટે દહીં ને બદલે લીંબુ ના રસ નો ઉપયોગ કરું છું જેથી લાંબો ટાઈમ સારા રહે. Alpa Pandya -
-
દૂધી ના થેપલા (dudhi Thepla Recipe In Gujarati)
આજે સવારે ખૂબ જ વરસાદ આવતો હતો. તેથી એમ થયું કે નાસ્તા માં કંઇક ગરમાગરમ અને મસાલેદાર બનાવું .તો દેશી એટલેકે દૂધી,લસણ અને બાજરાના મસાલા Thepla બનાવ્યા .જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે ,સાથે ઘઉં,ચણાનો લોટ પણ ઉમેર્યો છે એટલે સૌને ભાવે .આ છે કાઠિયાવાડી નાસ્તો. જે સવારે,સાંજે લઈ શકાય. Keshma Raichura -
દૂધી-મેથી ના ઢેબરાં(થેપલા)
#ગુજરાતી.....ટ્રેડીશનલ વાનગી નું નામ આવે તો આપણા ગુજ્જુ ઓ ના પ્રિય એવા ઢેબરાં કેમ પાછળ રહી જાય...ગમે તે જગ્યાએ ગુજરાતી ફરવા જાય પણ ઢેબરાં તો સાથે જ લઈ જાય.... Sangita Shailesh Hirpara -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
-
થેપલા (Thepla recipe in gujarati)
#સાતમપોસ્ટ -2 ભારત દેશ ધાર્મિક તહેવારો અને તેની ઉજવણી માટે પ્રખ્યાત છે નાના માં નાનો માણસ પણ તહેવારો ની ઉજવણી કરવાનું ચૂકતો નથી...અને એક વૈજ્ઞાનિક માન્યતા અનુસાર આગળ ના દિવસનું બનાવેલું ઠંડુ ભોજન બીજા દિવસે એટલેકે સાતમે જમવાથી વિટામિન B12 ની પૂર્તિ થાય છે તો ચાલો બનાવીયે ગુજરાતીઓ ની વિશ્વ લોકપ્રિય વાનગી થેપલા...👍 Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13368437
ટિપ્પણીઓ