રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ, બટાકા, ડુંગળી અને પરવળ ને ધોઈ કોરા કરી લો.બટાકા અને ડુંગળી ને છોલી લો.હવે વચ્ચે કાપા પાડી દો.
- 2
મસાલો તૈયાર કરવા માટે એક થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.આદુ મરચાં અને લસણ ની પેસ્ટ,તેલ, ખાંડ, લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરો અને મસાલો તૈયાર કરી લો.
- 3
હવે આ મસાલો રીંગણ, બટાકા ડુંગળી માં ભરી લો.હવેએટ પેન માં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી નાખી ભરેલું શાક નાખી ઢાંકી ને ધીમે ધીમે ચડવા દો.વચ્ચે હલાવી લેવું.બરાબર ચડી જાય પછી તેમાં થોડો મસાલો ભભરાવી ઢાંકી દો.
- 4
શાક તૈયાર છે.લોટ બાંધી લો અને રોટલી વણી ને તૈયાર કરી લો.
- 5
છાશ અને કેરી નો છુંદો પણ તૈયાર કરી લો.
- 6
તો તૈયાર છે આપણું ભરેલું કકરું શાક રોટલી, છાશ અને કેરી ડુંગળી નો છુંદો.. ગરમ ગરમ મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલું મિક્સ શાક(bharelu mikx Sak recipe in Gujarati)
#સુપરશેફ૧શાકભાજી એ આપણા રોજિંદા આહારનું એક હિસ્સો છે જેના વગર આપણું ભાણું અધુરું માનવામાં આવે છે.દરેક ના ઘરમાં સુકું કે રસવાળુ શાક બનતું હોય છે એજ રીતે મેં આજે મિક્સ ચણા નો લોટ વાળું ભરેલું શાક બનાવ્યું છે. Bhumika Parmar -
પરવળ નું ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week26 પરવળ ખુબજ ગુણકારી છે Kajal Rajpara -
-
ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)
#Fam#EB#cookpadindia#cookpadgujarati Rekha Vora -
-
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
તીખા તમતમતા ભરેલા રીંગણા બટેટી નું શાક
#તીખીઆજે મેં તીખી તીખી વાનગી માં આપણા ભારતીય મસાલાનો ઉપયોગ કરી અને ભારતીય વાનગી _ ભરેલા રીંગણાં બટેટાનું શાક બનાવેલું છે Bansi Kotecha -
-
મસાલા પરવળ
#RB11 માય રેસીપી બુક ઓછા સમયમાં ઝડપ થી બનાવેલા ભરેલા પરવળ નો મસાલો, સમારેલા પરવળ માં ઉમેરી શાક બનાવ્યું છે. Dipika Bhalla -
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya -
સ્ટફ્ડ આલુ બેંગન(Stuffed alu bengan recipe in Gujarati)
#GA4#week12આ મરી ઇન્નોવેટીવ વાનગી છે.. જયારે માર્કેટ માં નાના રીંગણ,બટેકા આવે ત્યારે મારા ઘરે સ્ટફ આલુ બેગન બનતા હોય છે ટેસ્ટઃ માં ખુબ સરસ લાગે છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
-
-
ભરેલું શાક ગ્રેવીવાળું(bharelu shak-gravy recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક_પોસ્ટ17 Jigna Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12169673
ટિપ્પણીઓ (3)