લેમન ફુદીના આઈસ ટી

Riddhi Sachin Zakhriya
Riddhi Sachin Zakhriya @cook_22512178
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ પાણી
  2. ૧ ચમચી ચા ની ભૂકી
  3. ૨ ચમચી ખાંડ
  4. લીંબુ
  5. ૮ થી ૧૦ ફુદીના ના પાન
  6. ૩-૪ બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧તપેલી માં ૨કપ પાણી નાખો. ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે ખાંડ સારી રીતે જ્યાં સુધી ઓગળી ના જાય ત્યાં સુધી ઉકાળો. ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે તેમાં ૧ચમચી ચા ની ફૂકી નાખો. ચા ને તેમાં નાયખા પછી ૧ઉકાળો આવતા તરત ગેસ ને બંધ કરી દેવો બોવ ઉકળવા દેવું નહિ.

  2. 2

    હવે જ્યાં સુધી ચા તથા ખાંડ નું પાણી ઠંડું થઈ ત્યાં સુધી ૧ગ્લાસ લેવો તેમાં ૧લીંબુ માંથી નાના ૩ સ્લાઈસ કાપી ને ગ્લાસ ની અંદર નાખો. અને ત્યાર બાદ ફુદીના ને હાથે થી કાપી ને ગ્લાસ ની અંદર નાખો.

  3. 3

    હવે તે ગ્લાસ માં બરફ ના ૩ થી ૪ કટકા નાખી દો. તેની સાથે ઠંડું પડેલ ચા ખાંડ નું પાણી ગણની ની મદદ થી તેમાં ગાળી લો. તો તૈયાર છે લેમોન ફુદીના આઇસ્ ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Sachin Zakhriya
Riddhi Sachin Zakhriya @cook_22512178
પર

ટિપ્પણીઓ

Similar Recipes