એક્સપ્રેસો કોફી વિથ ફૂદીના આદુ & ઈલાયચી

Shital Jataniya
Shital Jataniya @shital10

એક્સપ્રેસો કોફી વિથ ફૂદીના આદુ & ઈલાયચી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 1 ચમચીકોફી
  4. ૪_૫ ફૂદીના ના પાન
  5. 1નાનો કટકો આદુ
  6. 2ઈલાયચી
  7. 1 ચમચીકૉકો પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કોફી ને દળેલી ખાંડ મિક્સ કરી તેમાં ગરમ દુધ નાખી દસ પંદર મિનિટ સુધી ચલાવું એટલે તેમાં ફીન થવા લાગશે

  2. 2

    પછી આદુ ને ખમણી લેવું ને ફૂદીના ને ધોઈ ને જીના સુધારી લેવા ઈલાયચી ને ખાંડી લેવી

  3. 3

    પછી દૂધ મા ફુદીનો એલચી ને આદુ નાખી ઉકાળવું

  4. 4

    પછી કપ મા થોડા ફીણ નીચે નાખી તેમાં ગરમ કરેલું દૂધ નાખી હલાવી ને બીજા ફીણ ઉપર નાખવા

  5. 5

    પછી એક પેપર મા જેવો શેપ કરવો હોય એવો કરી લેવાનો ને કટિંગ કરી લેવું

  6. 6

    પછી કપ ની ઉપર પેપર રાખી ને કોકો પાઉડર ગરની ની ચાડી ને નાખવો આ રીતે થઈ ગઈ તમારી કોફી રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes