રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી

#ટીકોફી
હમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.
મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે.
રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી
#ટીકોફી
હમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.
મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી લો.પછી તેમાં ચા ની ભૂકી અને લેમન ગ્રાસ ઉમેરી.ચા નો કલર ચેન્જ થાય ત્યાં સુધી ગરમ કરો.પછી તેને ગાળી લો અને ઠંડુ પાડો.
- 2
હવે એક ખલદસ્તા માં ફુદીનો,લીંબુ ની સ્લાઈસ, તુલસી લઈ તેને છૂંદી લો..
- 3
હવે એક ગ્લાસ માં આઈસ ક્યુબ લો.પછી તેમાં લીંબુ, ફુદીનો, તુલસી નું મિશ્રણ લો.પછી તેમાં હર્બલ સીરપ ઉમેરો.(અહીં મેં હર્બલ સીરપ ઘરે બનાવેલું લીધું છે.તેમાં અમલા, ફુદીનો,તુલસી,આદુ,લીંબુ, મધ નો ઉપયોગ કરી બનવેલું છે.હું સીઝન માં સ્ટોર કરી રાખીયે છે.)હવે તેમાં ઠંડુ કરેલુ ચા નુ પાણી ઉમેરો. હવે તેને હલાવી લો.
- 4
હર્બલ રેફ્રેશીંગ આઈસ ટી રેડી છે.તેને ફુદીનો અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હર્બલ કોવિડ ટી
#ટીકોફીઅત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે. Kripa Shah -
વોટરમેલન આઈસ ટી (Watermelon Ice Tea recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આઈસ ટી ઘણી બધી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે. સામાન્ય રીતે આઈસ ટી ગ્રીન ટી, લેમન અને હની માંથી બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ફ્લેવર વાળી આઈસ ટી પણ ખૂબ જ સરસ લાગે છે ઓરેન્જ, પાઈનેપલ, મેંગો, પીચ, કોકમ કે વોટરમેલન ફ્લેવરની આઈસ ટી બનાવવી પણ ખુબ જ સરળ છે. ફ્રુટ અને ટી ની ફ્લેવર સાથે મળીને એક ખૂબ જ સરસ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર થાય છે. આઈસ ટી એકદમ ચિલ્ડ સર્વ કરવામાં આવે તો તે વધુ સારી લાગે છે. Asmita Rupani -
આઈસ ટી
#ટીકોફી#પોસ્ટ2ચા હંમેશા ગરમ પીતા હોઈએ છીએ. પરંતુ આ ચા બરફ સાથે ઠંડી સર્વ કરાય છે.આ ગરમી ના દિવસોમાં ગરમ ચા ની જગ્યા એ આઈસ ટી ની મજા માણો. Mosmi Desai -
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
ગ્રીન ટી & આઈસ ટી
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એન્ટીઓકસીડેન્ટ,& એન્ટી બેક્ટેરિયલ છે.સારા સ્વાસ્થ્ય માટે તેનો નિયમિત ઉપયોગ કરવાથી 32 જાત ના રોગ માં ફાયદો કરે છે.આપણે ત્યાં લોકો એવું માને છે કે ગ્રીન ટી વજન ઘટાડવા માટે જ ઉપયોગી છે. પણ એવું નથી.આ સિવાયલેમન આઈસ ટીઓરેન્જ આઈસ ટીઆ રીતે બીજી ફ્લેવર્સ બનાવી શકાય.ટેસ્ટ કરવા જેવી છે.#ટીકોફી Bhavita Mukeshbhai Solanki -
ફાઉન્ટેન આઈસ ટી
#ટીકોફી#ફાઉન્ટેન લેમન આઈસ ટી ..આ ટી હાલ ની કોરોના વાઇરસ ની ગંભીર પરિસ્થિતિ અને સાથે ખૂબ જ ગરમી પણ ચાલુ થઈ ગઈ છે તો બેય માં અનુકૂળ એવી ધર્મજ હોય એવી સામગ્રી થી બનતી અને હેલ્થ બેનીફિશિયલ એવી આ ટી છે છતાં આમ કૈક નવું સાતજન કરવાનો મેં પ્રયત્ન કરી ને આ ટી ને ફાઉન્ટેન એટલે કે ફૂવારા જેવું પ્રેઝન્ટ કર્યું છે કૈક નવું કરીયે તો ચાય પીવા નો ટેસ્ટ પણ ઘણો વધી જાય છે.હવે જોઈએ તેની સામગ્રી.. Naina Bhojak -
-
-
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
લેયર સ્ટ્રોબેરી ફ્લેવર આઈસ ટી (Layered Strawberry Flavoured Iced Tea Recipe In Gujarati)
#ટીકોફી Bansi Kotecha -
-
-
આદુ ફુદીના આઇસ ટી
ગરમી મા કોઈ મસ્ત ઠંડુ ઠંડુ આપે તો મજ્જા પડી જાય.બધા એ આઈસ ટી તો પીધી જ હશે પણ આદુ અને ફુદીનો બંને એમાં મળે તો કંઇક અલગ જ મજા છે.#ટીકોફી Shreya Desai -
-
#ટીકોફી આઈસ લેમન હર્બસ ટી (Ice lemon herbs tea in gujrati)
ટી... ચાય ઘણી જાતની થાય છે તો આજે મેં આઈસ ટી બનાવી છે ગરમીમાં ઘણાને ચાય નું પૂછયે તો ના પાડે અત્યારે ગરમી જોરદાર ચાલુ થઈ ગઈ છે તો ઠન્ડું જ પવાનું મન થાય ને બહારના કોઈ મહેમાન પણ ચાય ની ના પાડે એમાં પણ સાંજના સમયે 4 થઈ 6 ના ટાઈમ મા તો ગરમ ચાય તો ના જ ભાવે હા ઘણા એવા લોકો એવા પણ છે કે જેને ગરમ ચાય પી એ છે પણ જે લોકો ગરમ ચાય ના પિતા હોય ને ચાય પીવા નું મન થાય તો તેના માટે આઈસ ટી બેસ્ટ ઓપસન છે તો મેં જે આઈસ ટી બનાવી છે તે કદાચ બધાને ગમસે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
#સુપરશેફ૩#પોસ્ટ ૧વરસાદી વાતાવરણમાં સૌથી પહેલાં ગરમ ગરમ ચા પીવા ની ઈચ્છા થાય છે.સ્પાઇસી હર્બલ ટી પીવા થી અને તેની સુગંધ થી મન આનંદિત થાય છે.સામાન્ય શરદી જેવી તકલીફ માં પણ આ હર્બલ ટી પીવા થી શરીર માં સ્ફૂર્તિ આવી જાય અને રાહત મળે છે.કોરોના ની પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપયોગી થશે. Bhavna Desai -
સ્ટ્રોબેરી એન્ડ વેનીલા આઈસ ટી (Strawberry Vanilla Ice Tea Recipe In Gujarati)
#SRJ : સ્ટ્રોબેરી એન્ડ વેનીલા આઈસ ટીગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ ટી પીવાની મજા આવે. આઈસ ટી નાના મોટા બધા ને ભાવતી હોય છે. એમાં જો અલગ અલગ ફ્લેવર વાળી હોય તો પીવાની મજા પડી જાય. Sonal Modha -
-
-
-
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
મેંગો આઈસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : મેંગો આઈસ ટીહમણાં કેરી બોવ બધી ખાધી અને તેમાં થી ઘણી બધી રેસિપી પણ બનાવી. નાના મોટા બધા ને ભાવે એવી આજે મેં મેંગો આઈસ ટી બનાવી. Sonal Modha -
-
-
-
હબૅલ ટી (Herbal tea recipe in gujarati)
#ફટાફટ આ હબૅલ ટી પીવાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને ચહેરા પર સાઈન આવે છે. Jignasha Upadhyay -
પીચ એન્ડ લેમન આઈસ ટી (Peach Lemon Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : પીચ એન્ડ લેમન આઈસ ટીગરમી ની સિઝન માં કોઈ પણ ઠંડી ઠંડી વસ્તુ ખાવા કે પીવાની બહુ જ મજા આવે. નાના મોટા બધા ને ભાવે એવી આઈસ ટી એમાં ઘણી બધી ફલેવર આવે છે. તો મેં આજે પીચ એન્ડ લેમન આઈસ ટી બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)