એગ પ્લાન્ટ (Egg Plant Recipe In Gujarati)

Hina Patel
Hina Patel @cook_21827128
Uk

એગ પ્લાન્ટ (Egg Plant Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 3રીંગણ મોટી સાઈઝ ના
  2. 2 સ્પૂનતેલ
  3. 100g ઘઉંનો લોટ
  4. 2 સ્પૂનમીઠું
  5. 1નાની ડુંગળી
  6. 200g ટામેટા
  7. 50g પારમસન ચીઝ
  8. 100g ચીઝ જે વાપરવી હોય તે
  9. 1 સ્પૂનમિક્સ હર્બ
  10. 150g બ્રેડ ક્રમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીગણ ના મોટા સ્લાઈસ કરી એની ઉપર બન્ને બાજુ મીઠું ભભરાવી 20 મિનિટ માટે એક બાજુ રાખો

  2. 2

    એક કઢાઈ માં તેલ મૂકી એમ ડુંગળી ઝીણી સમારી ઉમેરો અને થોડી વાર શેકો પછી તેમાં મીઠું ટામેટા મિક્સ હર્બ ઉમેરો અને થોડી વાર કુક કરો સોસ જેવું ગ્રેવી બનાવી લો, 100 ઘઉંના લોટ માં પાણી નાખી ખીરું બનાવો.

  3. 3

    20 મિનિટ પછી રીંગણ માંથી પાણી નિતારી લો હવે ખીરા માં બોળી ને એની ઉપર બ્રેડક્ર્મ નાખી ગેસ કે ઓવન માં બન્ને બાજુ શેકી લો હવે 1સ્લાઈઝ ઉપર પરમસન ચીઝ છાંટો થોડી અને થોડી બીજું જે ચીઝ છે તેપણ એની ઉપર બીજી સ્લાઇઝ મુકો એની ઉપર થોડો સોસ રેડો અને ફરી પરમસન અને બીજી ચીઝ છાંટો હવે એ ઓવન કે ગ્રીલ માં મુકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કુક કરો બસ પ્લેટ માં સર્વ કરી ખાવા બેસી જાવ.😊

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Patel
Hina Patel @cook_21827128
પર
Uk
મને નવી નવી વાનગી શીખવાનો અને બનાવી ઘરના સભ્યો અને મિત્રો ને ખવડાવવુ બહુ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes