બટર (Butter Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

મે ગાય માં ઘી માંથી બટર બનાવાયું છે
ખરેખર ખુબજ સરસ બન્યું.

બટર (Butter Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મે ગાય માં ઘી માંથી બટર બનાવાયું છે
ખરેખર ખુબજ સરસ બન્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ કપગાય નું ઘી ગાય નું ના હોય તો જે વાપરતા હોય તે ચાલે
  2. ચપટીહળદર
  3. ચપટીમીઠું
  4. પ્લેટ બરફ ના ટૂકડા
  5. ચપટીમીઠા સોડા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ગેસ પર એક પેન મૂકી તેમાં ઘી,મીઠું,સોડા, અને ચપતી હળદર નાખી ઘી પીગળે એટલે ગેસ બંધ કરી દો.પેન થોડું ઊંડું લેવું.

  2. 2

    પછી તેમાં બરફ નાખી ચમચા ની મદદ થી એકજ દિશા માં હલાવવું. ધીરે- ધીરે બટર થવા લાગશે અને બરફ બહાર નીકળી જશે.એકદમ થીક થઈ જાય એટલે વધારા નું પાણી કાઢી એર ટાયીટ ડબ્બી મી ભેરી લો.એકદમ રેડોમેટ ટેસ્ટ
    જેવું ન થાય પણ સરસ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes