દાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#ટીકોફી#ઈબૂક૧#પોસ્ટ૩૯

દાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટીકોફી#ઈબૂક૧#પોસ્ટ૩૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીકોફી
  2. 2 ચમચીખાંડ
  3. 2 ચમચીગરમ પાણી
  4. ૧૧/૨ કપ દૂધ
  5. 2આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સામગ્રી ભેગી કરીને ત્રણેય સામગ્રીને ભેગી કરીને ચમચી થી ખૂબ ફેંટવૂ.ત્યારબાદએક ગ્લાસ મા આઈસક્યૂબ નાખવી.

  2. 2

    ત્યારબાદ દૂધ નાખીને ઉપર ફેંટેલી કોફી એડ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes