બટર (Butter Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3 ચમચીઘી
  2. ચપટીહળદર
  3. ચપટીમીઠું
  4. 5-6બરફ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ને થોડું ગરમ કરો બોવ નાઈ થોડું જ કરવા નું છે પછી થોડી હળદર મીઠું નાખો પછી એક વાટકા માં બરફ લો એના ઉપર જે ઘી લીધું છે એ વાટકો મૂકો પછી તેને હલવ તા રો

  2. 2

    જીયા સુધી એ બટર જેવું ન થઈ તો હવે ત્યાર છે ઘરે બનાવે લું બટર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Rajani Mavani
Neha Rajani Mavani @cook_22544402
પર

ટિપ્પણીઓ

Similar Recipes