દેશી બટર (Deshi Butter Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#GA4#week6#post1

દેશી બટર એટલે જે દુઘ આપણા ઘરે રોજીંદા વપરાશ માટે લઈ છીઅે તેને ગરમ કરી ની મલાઈ બને છે તેને મેરવી ને પછી વલોણા થી વલોવા મા આવે છે તેમાથી છાશ ને માખણ બને છે તે માખણ ને આજના જમાના ની ભાપા મા બટર કહેવા મા આવે છે બટરર એ અંગ્રેજી શબ્દ છે માખણ તે ગુજરાતી શબ્દ છે આજ માખણ વરસો પહેલા શ્રીકુષ્ણભગવાને ધરાવા મા આવતુ ને આજે પણ મીસરી સાથે ધરાવાય છે શ્રી કુષ્ણભગવાને માખણ ખુબજ ભાવતુ મથુરા મા તે બધી ગોપીઓના ધર મા ભટકીઓ ફોડી ને માખણ ચોળી ને ખાતા તેથી જ તો એ મ નુ નામ માખણચોર પડયુ હતુ

દેશી બટર (Deshi Butter Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#week6#post1

દેશી બટર એટલે જે દુઘ આપણા ઘરે રોજીંદા વપરાશ માટે લઈ છીઅે તેને ગરમ કરી ની મલાઈ બને છે તેને મેરવી ને પછી વલોણા થી વલોવા મા આવે છે તેમાથી છાશ ને માખણ બને છે તે માખણ ને આજના જમાના ની ભાપા મા બટર કહેવા મા આવે છે બટરર એ અંગ્રેજી શબ્દ છે માખણ તે ગુજરાતી શબ્દ છે આજ માખણ વરસો પહેલા શ્રીકુષ્ણભગવાને ધરાવા મા આવતુ ને આજે પણ મીસરી સાથે ધરાવાય છે શ્રી કુષ્ણભગવાને માખણ ખુબજ ભાવતુ મથુરા મા તે બધી ગોપીઓના ધર મા ભટકીઓ ફોડી ને માખણ ચોળી ને ખાતા તેથી જ તો એ મ નુ નામ માખણચોર પડયુ હતુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ દુધ ની મલાઈ
  2. પ્લેટ બરફ
  3. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ ની મલાઈ ભેગી કરો તેમા થોડી છાશ નાખી ૧ દિવસ રહેવા દો

  2. 2

    હવે તેમા બરફ નાખી બ્લેંડર થી વલોવી માખણ બનાવો માખણ ને ૩-૪ પાણી થી ધોઈ લો

  3. 3

    તૈયાર છે દેશી બટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes