ઈડલી સંભાર (Idli recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા દાળ ધોઈ તેને બાફી લેવી.પછી એક તપેલી મા તેલ ગરમ મૂકી તેમા રાઈ,જીરૂ ઉમેરો.પછી લીમડો,તમાલપત્ર, સુકા મરચા,ટમેટા,ડુંગળી ઉમેરો.ડુંગળી ચડી જાય પછી તેમા બઘા મસાલા ઉમેરો.પછી તેમા બાફેલી દાળ ઉમેરી હલાવી નાખો.તો તૈયાર છે સંભાર.
- 2
ઈડલી બનાવા માટે દાળ અને ચોખા પલાળી દેવા. પછી તેને મિક્સર મા પીસી લેવુ. પછી તેમા દહી ઉમેરો.આથો આવી જાય પછી તેમા ચપટી સોડા ઉમેરી હલાવો.પછી તેને ઈડલી સ્ટેન્ડ મા ભરી ઢોકરીયા મા મૂકવી. ૧૦ મીનીટ રહેવા દો.તો તૈયાર છે ઈડલી.
- 3
પછી એક પ્લેટ મા લઈ સવૅ કરો.તૈયાર છે ઈડલી સંભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#CDYમારા બાળકો ને આવી રીતે બનાવી દેવાથી તે ખૂબ ખુશ થઈ જાય છે ને એ ખુસ તો આપને પણ ખુશ. Shital Jataniya -
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
-
ઇડલી સંભાર
#ઇબુક૧#૯ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે રવિવારે મારા ઘરે ઈડલી સાંભર બને છે. Chhaya Panchal -
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
-
વઘારેલી સંભાર ઈડલી (vaghareli Sambhar idli recipe in Gujarati)
#માઇઇબુક#વિકમીલ ૧#સ્નેકસ Heena Upadhyay -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
-
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
ક્રિસ્પી મસાલા ઢોસા & સંભાર (Crispy Masala Dosa & Sambhar Recipe)
#ભાત#goldenapron3#week16#onion Nehal Gokani Dhruna -
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12326426
ટિપ્પણીઓ