ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)

ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે.
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના ખીરા માં મીઠું નાખી ને મિક્સ કરી લો.હવે ઈડલી મૂકવા માટે એક કડાઈ માં પાણી ગરમ કરવા મૂકો.હવે ઈડલી ના સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી નું ખીરૂ ભરી દો.હવે ઢાંકણ ઢાંકી ઈડલી ને ૧૫ મિનીટ ચડવા દો.
- 2
હવે એક કૂકર માં તુવેર ની દાળ અને અડદ ની દાળ ને પાણી થી ૨ થી ૩ વાર ધોઈ ને બાફવા મૂકી.૪ સીટી મારવી.હવે બધા વેજીટેબલ એકદમ ઝીણા કાપી લો.એક મોટી તપેલી માં થોડું તેલ અને ઘી ગરમ કરવા મૂકી.
- 3
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને હિંગ નાખો.હવે ઝીણી સમારેલી ડુંગળી નાખી હલાવી લો.થોડું મીઠું નાખો જેથી ડુંગળી જલદી ચડી જશે.હવે ઝીણા સમારેલા ગાજર,દૂધી, ફ્લાવર,ટામેટા, સરગવો નાખી ચડવા દો.હવે લાલ મરચું,હળદર,ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું,મીઠું નાખી મિક્સ કરો.
- 4
હવે સંભાર મસાલો નાખી હલાવી લો.હવે થોડું પાણી નાખી દો.જેના થી મસાલા બળી ના જાય.તેલ ઉપર આવે એટલે બાફેલી દલ ને ક્રશ કરીને નાખો.હવે જરૂર મુજબ પાણી નાખી ને ચડવા દો.
- 5
હવે ઝીણી સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો.સંભાર ઉકળી જાય એટલે ગેસ બંધ કરો.ઈડલી પણ તૈયાર છે.મે અહીંયા મીઠું દહીં પણ બનાવ્યું છે અને ચટણી બનાવી છે.હવે ગરમા ગરમ ઈડલી, સંભાર, દહીં અને ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
-
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
ઇડલી સંભાર
#ઇબુક૧#૯ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે રવિવારે મારા ઘરે ઈડલી સાંભર બને છે. Chhaya Panchal -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
રાઈસ ઈડલી વિથ સંભાર (Rice Idli With Sambar Recipe in Gujarati)
#ST#Cookpadgujarati સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજે આપણે આપણા ઘરે જ બહાર મળતી એકદમ સોફ્ટ ને ફૂલેલી રાઈસ ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
-
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
-
-
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar
More Recipes
ટિપ્પણીઓ (6)