કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)

Krishna Hiral Bodar @cook_22735245
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને તપેલી મા લઈ 4 થી 5 પાણી થી ધોય લેવા ત્યાર પછી કૂકર મા તેલ મુકી તેમા જીરૂ,હીંગ તથા હળદર નાખી પાણી ઉમેરો.થોડી વાર પાણી ઊકળવા દો.
- 2
પછી તેમા ધોયેલા દાળ ચોખા ઉમેરી મિક્સ કરી લેવુ ત્ત્યાર પછી કુકર બંધ કરી મિડયમ આંચપર 6થી7 વ્હિસલ થવા દો.આ ખીચડી ઢીલી જ ખાવા ની મજા આવે છે.
- 3
પછી ખીચડી ત્યાર થઈ જાય એટલે તેને સવિૅંગ પ્લેટ મા લઈ ખટ્ટ મિઠ્ઠી કઢી સાથે સવૅ કરો. તો હવે ત્યાર છે કાઠયાવાડી ખીચડી.
Similar Recipes
-
-
-
મગ ની ખીચડી(mag ni khichdi recipe in Gujarati)
#goldenapron3#week25ઘટક- સાત્વિક(satvik) Siddhi Karia -
-
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
-
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
-
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ખીચડી
#goldenapron3 week 14 #ડિનર #khichdi. મારા બાળકો માટે વીક માં બે કે ત્રણ વાર ખીચડી બનાવવા ની હોય છે તો હું દરેક વખત અલગ અલગ રીતે બનાવુ છું ...જેમાંથી એક રેસિપી અહી બતાવું છું ..આશા રાખું કે પસંદ આવશે. આનંદ માણો. Upadhyay Kausha -
-
ખીચડી
#RB19 ખીચડી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. એકદમ સુપાચ્ય અને ડાયેટીંગ માટે ખીચડી તો બેસ્ટ છે. Bhavnaben Adhiya -
-
-
કાઠીયાવાડી મસાલા ખીચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#KRCઆજે અહીં યા મે કાઠીયાવાડી ઢાબા મા મળતી મસાલા ખીચડી બનાવી છે , સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
વધારેલી ખીચડી ને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
દેશી ભાણુવધારેલી ત્રરંગી ખીચડી ને કઢી Heena Timaniya -
-
-
ખીચડી(khichdi recipe in Gujarati)
#FFC7 સામાન્ય રીતે ખીચડી સાથે તાંદલજા ની ભાજી બનાવતાં હોય છીએ.અહીં ખીચડી ની અંદર તાંદલજા ભાજી ઉમેરી ને બનાવી છે.સ્વાદ માં અલગ બની છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12333353
ટિપ્પણીઓ