સાદી ખીચડી

Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. 1 કપમગ ની ફોતરા વાળી દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 ચમચીહળદર
  5. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ચોખા મિક્સ કરી ને ધોઈ નાખવા. કુકર માં પાણી લઈ તેમાં હળદર મીઠું નાખી પાણી ઉકળે એટલે તેમાં પલાળેલી ખીચડી નાખી થોડી વાર ખુલ્લું કુક કરવું

  2. 2

    થોડી વાર પછી જરૂર મુજબ નું પાણી નાખી 4-5 સિટી વાગે ત્યાં સુધી બાફવી. ત્યારબાદ ઘી નાખી ફીણી ને શાક સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
પર

ટિપ્પણીઓ

Similar Recipes