વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

Khyati Mungara
Khyati Mungara @cook_28179080

Today's dinner 🍽

વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

Today's dinner 🍽

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2લોકો
  1. 1વાટકો વાટકો ચોખા પલાઙેલા
  2. 1/4વાટકો થોડી મગ ની ફોતરા વાળી દાળ
  3. 1બટેકુ
  4. થોડું ફુલાવર સમારેલું
  5. 1ડૂગળી
  6. 1ટમાટૂ
  7. આદુ મરચા ની પેસ્ટ
  8. 1/૨ ચમચી હળદર
  9. મીઠું
  10. 1 ચમચીમરચુ
  11. ૧ નાની ચમચીજીરું
  12. ચપટીહિંગ
  13. તજ,લવિંગ
  14. 1 ચમચીધાણાજીરૂ
  15. 1ચમચો તેલ
  16. લીલા ધાણા
  17. પાણી
  18. સંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા ભેગા કરી બરાબર ધોઈ પંદરથી વીસ મિનિટ સુધી પલાળી રાખો

  2. 2

    કુકરમાં તેલ મૂકી જીરુ મૂકો જીરુ ખીલી જાય એટલે તજ,લવિંગ, અને હીંગ,આદુ મરચા ની પેસ્ટ ઉમેરો બધુ બરાબર સાંતળી લો

  3. 3

    હવે તેમાં સમારેલું ટામેટું,બટેકુ,ફ્લાવર, ડુંગળી ઉમેરી બધુ બરાબર સાંતળી લો

  4. 4

    બધુ બરાબર સંતળાય એટલે તેમાં પલાળેલા દાળ-ચોખા ઉમેરી દો અને બધા મસાલા કરી દો અને ત્રણ ગણુ પાણી ઉમેરો બધુ બરાબર હલાવી ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડો

  5. 5

    ખીચડી બરાબર હલાવી લો છેલ્લે તેમાં ધાણા ઉમેરી બરાબર હલાવી ગરમાગરમ વઘારેલ ખીચડી પાપડને છાશ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Mungara
Khyati Mungara @cook_28179080
પર

ટિપ્પણીઓ

Similar Recipes