ખિચડી અને કઢી(khichdi and kadhi recipe in gujarati)

ખિચડી અને કઢી(khichdi and kadhi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઇ 1/2કલાક પલાળી રાખવા. ત્યારબાદ તેને કુકરમાં લઈ તેમાં તજ લવિંગ તમાલપત્ર મીઠું અને હળદર ઉમેરી ઢાંકણ બંધ કરી બે સીટી કરી ગેસ બંધ કરવો.
- 2
ત્યારબાદ મસાલા માટેની બધી વસ્તુ લઈને મિક્ષ કરી લેવી. અને શાકભાજીમાં એક કાપો આપી તેમાં આ મસાલો ભરી લેવો.
- 3
હવે ખીચડીનું કુકર ખોલી તેમાં ફરી બેથી અઢી બાઉલ પાણી ઉમેરી ચમચા ના દાંડલા થી તેમાં ફેરવી લો. અને તેમના ઉપર ભરેલા શાકભાજી જેવા કે પેલા બટેટા ડુંગળી રીંગણા એની ઉપર મરચાં અને તિંડોળા મૂકી ઢાંકણ ઢાંકી ફરી એક સીટી કરવી.
- 4
ત્યારબાદ વઘારીયા માં ઘી લઈ મેથી લાલ થાય એટલે રાઈ, જીરુ અને હિંગ ઉમેરી, સૂકા લાલ મરચાં અને લીમડો ઉમેરી ગેસ બંધ કરી તેમાં લાલ મરચું ઉમેરી ખીચડી ઉપર વઘાર નાખી દેવો. તો તૈયાર છે આપણી એક હેલ્ધી અને different એવી ભરેલા શાક વાળી ખીચડી ને કઢી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા શાક વાળી ખીચડી(Bharela shak vali khichadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપર શેફ 3આ રેસિપી મેં સ્પેશિયલ એક કોમ્પિટિશન માટે બનાવી હતી પરંતુ પછી તેમાં મેં પાર્ટ ન લીધો... પણ મારા ઈ બુક માટે એક મસ્ત અને ડિફરન્ટ રેસીપી બની ગઈ. એકલી ખીચડી જ સંપૂર્ણ ખોરાક નું કામ કરે છે. જ્યારે મેં તેમાં શાકભાજી ઉમેરીને ડબલ હેલ્ધી બનાવી છે. પ્રોટીન, વિટામિન અને ગાયના ઘી થી ભરપૂર આ રેસિપી છે.... તો તમે પણ બનાવજો..અને વરસતા વરસાદમાં લસણ વાળી તીખી તીખી ગરમ ગરમ ખીચડી ખાવાની મજા માણો...... Sonal Karia -
વધારેલી વેજી ખિચડી (Vaghareli Veggie Khichdi Recipe In Gujarati)
#CB1 ખિચડી પુણૅ ખોરાક છે. ઘણા સુખપાવની કહે છે HEMA OZA -
-
ખિચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં ને ભાવતું ભોજન. કાઠીયાવાડ માં હાલો વાળુ કરવા કહે તેવું શોભતું ભાણું. (વાળુ) એટલે રાત નું જમવા નું HEMA OZA -
-
-
વધારેલી ખીચડી ને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
દેશી ભાણુવધારેલી ત્રરંગી ખીચડી ને કઢી Heena Timaniya -
-
મગ ની દાળ ચોખા ની ખિચડી (Moong Dal Chokha Khichdi Recipe In Gujarati)
ડિનર માટે ઉત્તમ option છે.અથવા ગમે તે મીલ માં ખાઈ શકાય . Sangita Vyas -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
મિશળ ખિચડી (Misal Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી એ પારંપરિક વાનગી છે,અમીર, ગરીબ બન્ને ના ઘરે બંને છે, આર્યુવેદિક ઉપચારો માં પણ એનું ખૂબ જ મહત્વ છે, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે . Mayuri Doshi -
ખિચડી અને શાક (Khichdi Shak Recipe In Gujarati)
રાત નું વાળુ..સાદુ અને સાત્વિક..મગની દાળ અને ચોખા ની ખીચડી અને એમાંચમચા ભરીને ચોક્ખું ગાય નું ઘી..સાથે ડૂંગળી બટાકા જોડે કકડાવેલા લસણ ટામેટા નુંશાક અને સાથે કંપની આપવા પાપડી ગાંઠિયા...આના થી વધારે શું જોઈએ? Sangita Vyas -
-
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani -
તુવેર દાળની વઘારેલી ખિચડી અને કઢી(Vaghareli Khichadi And kadhi Recipe In Gujarati)
#ફટાફટ#શુક્રવાર સ્પેશ્યલઆપણી પાસે સમય ઓછો હોય અને કંઈક દેશી ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો તુવેર દાળની વઘારેલી ખિચડી અને તેની સાથે ખાટી મીઠી કઢી બેસ્ટ ઓપ્શન છે. જે પેટ ભરેલા ની ફિલીંગ પણ આપે છે. ઓછી સામગ્રીથી બની જાય છે. જે લંચ કે ડીનર માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
-
અમદાવાદ ની ફેમસ સોલા ખીચડી (Ahmedabad Famous Sola Khichdi Recipe In Gujarati)
#KER#Kerala/Amdavad Recipesઆ અમદાવાદ ની પ્રખ્યાત ખિચડી ઘણા બધા વેજીટેબલ અને ખડા મસાલા નાંખી બનાવાય છે. પરંતુ મેં અહીં મારા ઘરમાં જેમ ખવાતું હોય અને બધા ને ભાવે તે રીતે થોડા ફેરફાર કરી બનાવી છે. તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોવાથી મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Dr. Pushpa Dixit -
-
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
ફ્યુઝન ખીચડી (Fusion Khichdi Recipe In Gujarati)
મૂળ ઉત્તર ભારતીય ખિચડી ના સ્વરૂપ ને ગુજરાતી ખિચડી જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે. #Yellow_Recipe #પીળી_વાનગીDr. Upama Chhaya
-
-
મિક્ષ દાળ વેજ વધારેલી ખિચડી કઢી (Mix Dal Veg Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1 ગુજરાત ની શાન સાંજે ભોજન માં 5*હોટલ માં જાવ કે ઘાબા માં કે ભોજનાલય માં આ મેનુ હોય જ. HEMA OZA -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
-
-
-
બાજરા ની ખીચડી(Bajara Khichdi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરાની ખીચડી એ રાજસ્થાન નું પરંપરાગત ભોજન છે. બાજરી ઉષ્ણ સ્વરૂપ ની હોય છે, પચવામાં ભારે હોય છે આથી તે ખાધા પછી જલ્દીથી ભૂખ લાગતી નથી તેમાં ગ્લુટેન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે આથી મેદસ્વિતા ડાયાબિટીસ વગેરે રોગોમાં ઉપયોગી છે. Shweta Shah -
-
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ