સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ (Sprouts Basket chat Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#goldenapron3
#week 15
#keyword
#sprout (pulses)
આજે મે કઠોળ માથી ચાટ બનાવ્યું.જે બાળકો તેમજ મોટા બધા ને ભાવશે.એકદમ પૌષ્ટીક અને હેલ્ધી છે.

સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ (Sprouts Basket chat Recipe In Gujarati)

#goldenapron3
#week 15
#keyword
#sprout (pulses)
આજે મે કઠોળ માથી ચાટ બનાવ્યું.જે બાળકો તેમજ મોટા બધા ને ભાવશે.એકદમ પૌષ્ટીક અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા
  2. 1 કપમગ૧ કપ મગ
  3. 1 કપલીલી ચટણી
  4. 2બટેટા બાફેલા
  5. 1 કપઆમલી ની ચટણી
  6. 1 કપમાંડવી ના બી શેકેલા
  7. 1 કપખારી બુંદી
  8. 1મોટી ડુંગળી સમારેલી
  9. 1 કપસેવ
  10. બાસ્કેટ પૂરી જરૂર મુજબ
  11. 1 ચમચીલાલ મરચું
  12. મીઠું જરૂર પ્રમાણે
  13. ચાટ મસાલો
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક દિવસ પેલા જ રાત્રે ચણા,મગ, મઠ બધું જ પલાળી દેવું.બનાવું હોય એ પેલા બધા કઠોળ બાફી લેવા.બાફવા મા મીઠું નાખવું.બટેટા પણ બાફી લેવા.બધું અલગ અલગ બાફી લેવું.બફાઈ જાય બાદ બધા જ મા લાલ મરચું,મીઠું થોડું ઉમેરવું..

  2. 2

    ગ્રીન ચટણી,આમલી ની ચટણી,સેવ,ડુંગળી સમારેલી,શેકેલા બી, ખારી બુંદી બધું રેડી કરી રાખો.

  3. 3

    હવે એક ડિશ મા પેલા પૂરી ગોઠવો.ત્યારબાદ બટેટા,મગ. મઠ,ચણા ગોઠવો.ત્યારબાદ સેવ,માંડવી ના બી,બુંદી,ડુંગળી ઉમેરો.

  4. 4

    તેના પર લીલી ચટણી,આમલી ની ચટણી કોથમીર છાંટો.તૈયાર છે એકદમ ટેસ્ટી કઠોળ નું બાસ્કેટ નું ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes