સ્પ્રાઉટ પૂરી ચાટ(Sprouts puri chat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકાની ની નાના કટકા કરી તેમાં ચાટ મસાલો, મીઠું અને મરચાની ભૂકી નાખીને હલાવી લો, ઊગાવેલા મગ માં ચાટ મસાલો અને મીઠું નાખી ને મિક્ષ કરો,
- 2
પાણી પૂરી ની પૂરી ને તરી લો. હવે ડિશ માં પૂરી માં કાણા પાડીને મૂકો, તેમાં બટાકા નો મસાલો નાખો, અને ઉગવેલાં મગ ઉમેરો,
- 3
પછી લાલ-લીલી ચટણી લાલદાણા, મસાલાવાળા બી, બાફેલી મકાઈ, દહીં, સેવ, ધાણા, ચાટ મસાલો બધું ઉમેરો અને ચટપટી અને હેલ્ધી ચાટ સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ (Sprouts Basket chat Recipe In Gujarati)
#goldenapron3#week 15#keyword#sprout (pulses)આજે મે કઠોળ માથી ચાટ બનાવ્યું.જે બાળકો તેમજ મોટા બધા ને ભાવશે.એકદમ પૌષ્ટીક અને હેલ્ધી છે. Bhakti Adhiya -
-
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
સ્પ્રાઉટ મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#Week11મગ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.મગ હાડકા અને સ્નાયુ ની મજબૂતી વધારે છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા ન્યુટ્રિયન મળી રહે છે. તેથી તો કહેવાય છે મગ માંદા માણસો ને પણ સાજા કરે. Jigna Shukla -
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
#GA4#Week11#sprouts Divya Dobariya -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj#PS પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. કારણ કે મેં આમાં બાફેલા લીલા મગ પણ ઉમેર્યા છે ..જેથી બાળકો ને પણ થોડું હેલ્થી ને ચટાકેદાર વાનગી આરોગવા મળે. Daxa Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સેવપૂરી(Sevpoori Recipe in Gujarati)
સેવપુરી એટલે બધાને પ્રિય અમારા ઘરમાં તો સેવપુરી બધાને તેમાં મને બહુ જ ભાવે. આજે એકદમ થી મન થઈ ગયું. મે સેવપુરી બનાવી ચાલો છો તો મને કેવી બનાવી છે સેવપુરી Varsha Monani -
દહીં પૂરી ચાટ જૈન (Dahi Puri Chat Jain Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek 3 સ્ટ્રીટ ફૂડ માં દહીપુરી અગત્યનું સ્થાન ધરાવે છે અહીં મેં દહીપુરી ચાટ પૂરી સાથે બનાવેલ છે તેને વધુ હેલ્ધી બનાવવાનું અહીં પ્રયત્ન કરે છે સાથે એકદમ ચપટી તો છે જ.... જેમાં મેં દેશી ચણા મગ અને કાચા કેળા સાથે ઘણા બધા શાકભાજી નો પણ ઉપયોગ કરેલ છે. Shweta Shah -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. સાંજે નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે. ઝટપટ બની જાય છે. Chhatbarshweta -
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
સ્પ્રાઉટ સમોસા સાથે ચાટ(sprout samosa with chat recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક ચોમાસામાં કંઈક ગરમ ગરમ ખાવાની મજા જ અલગ હોય છે. એમાં પણ થોડું હેલ્ધી ઉમેરીએ અને વેરીએશન કરી તો નવા ટેસ્ટની મજા આવે છે. Sonal Suva -
દહીં પાપડી ચાટ (dahi papdi chat recipe in gujarati)
ઠંડુ જમવાનું હોય ત્યારે ચાટ જેટલો સારો ઓપશન હોય જ ના શકે.. બધા ને ભાવે એવી દહીં ચાટ પાપડી sstam માટે બનાવી છે..#સાતમ latta shah -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#PS#week3 ચાટ ઘણા બધા અલગ અલગ પ્રકારના બનતા હોય છે. દહીં પૂરી એ એક પ્રકારનો ચાટ છે. ચાટ નો ચટપટો સ્વાદ લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. દહીં પૂરી બનાવી ખૂબ જ સરળ છે અને લગભગ ઘરના બેઝિક સામાનથી જ બની જાય છે. તો ચાલો જોઈએ ઝડપથી અને સરળતાથી બનતી આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
સ્પ્રાઉટ કોન મસાલા પાપડ(Sprouts cone masala papad recipe in Gujarati)
#GA4#Week11#sprout#sweet potatoનાના બાળકો ને ફણગાવેલા કઠોર ભાવતા નથી , તેને આ રીતે કઈ અલગ બનાવી આપો, બાળકો ખુશ, અને મમ્મીઓ પણ ખુશ. Nilam patel -
-
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
પાપડી ચાટ (Papdi Recipe In Gujarati)
ચાટ નુ નામ સાંભળતાં જ બધાના મોઢાં મા પાણી આવે છે બધાં ની પંસદગી ની ચટપટી રેસીપી અને ઈન્ડિયા મા અલગ અલગ પ્રદેશ મા અલગ રીતે અને વેરાયટી જોવા મળે છે#trend#week4 Bindi Shah -
ઓટ્સ બાસ્કેટ ચાટ (oatmeal basket chat)
#માઇઇબુક#પોસ્ટ-૧૧ચટપટી વાનગી બધાને ભાવે. અને તે પણ હેલ્ધી હોય તો મજા પડી જાય. મેં ઓટ્સમાથી બેક કરીને બાસ્કેટ બનાવી છે. Sonal Suva
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136726
ટિપ્પણીઓ (6)