રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈને 3 કલાક પલાળી લો.
- 2
હવે કૂકરમાં દાળ અને લીલું મરચું સમારીને લો.
- 3
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.
- 4
હવે તેને 3 થી 4 સીટી કરવી લો.
- 5
ત્યાં સુધી પકવાન નો લોટ બાંધી લો.લોટ માં મીઠું..1/2 ચમચી જીરું અને 1 ચમચી મોણ નાખી થોડો કઠણ લોટ બાંધો.
- 6
હવે તેમાંથી થોડાક પાતળા અને મોટા પકવાન વણી લો અને 15 થી 20 મિનિટ મૂકી રાખો.
- 7
હવે ગરમ તેલ માં ધીમા તાપે થોડાક સોનેરી થાય તેમ તળી લો.
- 8
હવે દાલ જુઓ તે પણ બફાય ગઈ છે.
- 9
તેમાં હળદર અને મીઠું ઉમેરો.
- 10
અડધો ગ્લાસ પાણી ઉમેરી સરસ મિક્સ કરી ધીમા તાપે ગેસ પર ઉકળવા મુકો.
- 11
હવે તેમાં ઉપર લાલ મરચું નાખો અને તેલ ગરમ કરી તેમાં જીરું નાખી દાળ ઉપર રેડી ડો.
- 12
તૈયાર છે આપની દાળ..
- 13
હવે તેને સમારેલી ડુંગળી..આમલી ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે. Rani Soni -
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
દાલ પકવાન
#સ્ટ્રીટખૂબ જ ટેસ્ટી સિંધી નાસ્તો જે બધેજ હવે સ્ટ્રીટ ફૂડ મા મળી જાય છે. Radhika Nirav Trivedi -
-
-
દાલ પકવાન
આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે#cookwellchef#cookpad Nidhi Jay Vinda -
-
-
-
દાલ પકવાન
#સૂપરશેફ 4#માઇઇબુક 14બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન.... Hetal Chirag Buch -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#Fam#breakfastrecipe#weekendrecipe##cookpadindia એકદમ ટેસ્ટી અને હેલ્થી રેસિપી સવાર નાં ગરમા ગરમ નાસ્તાથી મન પરફુલિત થાય અને બધાં સાથે મળી ને ખવાય તેવી વાનગી તૈયાર છે Suchita Kamdar -
-
દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)
સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...#weekendchef#lunch#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દાળ પકવાન (Dal Pakwan recipe in gujarati)
#goldenapron3#week7 માંથી ફૂદીનો ઘટક લય મેં આમા ચટણી બનાવી છે.#મોમ ના હાથ ના દાળ પકવાન એટલે મોજ પડી જાય.Khyati Kotwani
-
સિન્ધી દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#ડીનર આ વાનગી સિન્ધીઓની ખૂબ વખણાયેલી અને પ્રખ્યાત વાનગી છે.આમ તો પાકવાન એ એક પ્રકારની પુરી જ છે પણ પકવાન પુરીથી મોટાં રોટલી ની જેમ બનાવી તળવામા આવે છે.આ વાનગી એમ તો સવારે નાસ્તામાં બનાવાય છે પણ હું ઘણી વખતે રાત્રે જમવામાં પણ બનાવું છું Komal Khatwani -
-
દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
#AM1...દાલ પકવાન કે જે એક ખૂબ જ જાણીતી સિંધી વાનગી છે. મે આજે પ્રથમ વખત દાલ પકવાન બનાવ્યું અને ઘર માં સૌ ને ખૂબ જ પસંદ આવ્યું અને બનાવમાં પણ ખૂબ જ સરળ અને ટેસ્ટમાં બેસ્ટ ગણાય છે. આમ તો સિંધી લોકો દાલ પકવાન સવાર ના નાસ્તા તરીકે લે છે. જેમાં ઓછા મસાલા અને એક દમ કડક પકવાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Payal Patel -
-
-
-
સિંધી સ્ટાઇલ દાળ પકવાન (Sindhi Style Daal-Pakwan Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧દાળ પકવાન એક પ્રખ્યાત અને અધિકૃત સિંધી નાસ્તો, જે ક્રિસ્પી પૂરી અને મસાલાવાળી ચણાની દાળ સાથે આવે છે. પરંપરાગત રીતે દાળ અને તળેલી પુરીનો આ કોમ્બો મુખ્યત્વે નાસ્તામાં પીરસવામાં આવે છે, પરંતુ બ્રંચ અને સાંજે નાસ્તા માટે પણ પીરસી શકાય છે. રેસીપી સમય માંગી શકે છે, પરંતુ મસાલેદાર સ્વાદ માટેના પ્રયત્નો માટે તે યોગ્ય છે Foram Vyas -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RB11દાલ પકવાન ઍ સિંધી recipe છે અને સવારે નાસ્તા માં લેવાય છે..ખુબ testy રેસિપી છે. Daxita Shah -
-
મિક્સ દાળ વડા વિથ રસમ (Mix Dal wada with Sambhar Recipe In Gujarati)
#goldenapron3#week15 Ushma Malkan -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#trending#cookpadindiaદાલ પકવાન એ બહુ જાણીતું સિંધી વ્યંજન છે જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં ખવાય છે. જો કે તેને એ સિવાય પણ ખાય શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાલ પકવાન બને છે. ચણા ની દાળ ને બનાવી તેમાં ખજુર આંબલી તથા લીલી ચટણી ને ઉપર થી નખાય છે.ચટણીઓ અને પકવાન ને પેહલા થી બનાવી લઈએ તો સમય નો બચાવ થઈ શકે છે. Deepa Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12343439
ટિપ્પણીઓ (14)