નીર ઢોસા(neer dhosa racipe in gujrati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India
શેર કરો

ઘટકો

૧૦મીનીટ
  1. 4 વાટકીચોખા
  2. 1/2 વાટકીનારીયેળ નું છીણ
  3. 1/2 ચમચીસોડા
  4. 1 વાટકીદહીં
  5. 1 ચમચીખાંડ
  6. 1 વાટકીપૌવા સાદા
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1 વાટકીતેલ શેકવા માટે
  9. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦મીનીટ
  1. 1

    પેહલા ચોખા ને ૩ પાણી થી ધોઈ લો.પછી ચોખા ડૂબે એટલું પાણી નાખી ને આખી રાત પલાળી રાખો.

  2. 2

    હવે સવારે પલળી જાય એટલે મિક્સર જાર મા ચોખા, દહીં, નારીયેળ નું છીણ, મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને એકદમ બારીક બલાઇનડ કરી લો.આ ખીરું એકદમ બારીક પીસી ને તૈયાર કરવુ અને પાણી નાખી ને ૪ કલ્લાક સુધી ઢાંકી ને મૂકી દો.ઢોસા ના ખીરા કરતા પાતળુ રાખવુ.

  3. 3

    હવે નોનસ્ટિક તાવી ને ગેસ પર ગરમ કરવા મૂકો.ગેસ મીડિયમ રાખવો.ગરમ થાય એટલે ચમચા થી તવા પર ખીરુ રેડી ને ગોળ આકાર આપવો.

  4. 4

    આ ઢોસો ફટાફટ તૈયાર થઇ જાય છે,એક બાજુ શેકાઈ જાય એટલે ઉપર થોડુ તેલ લગાવી ને પલટવી બીજી બાજુ શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.

  5. 5

    એજ રીતે બધા નીર ઢોસા તૈયાર કરી લો.

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ નીર ઢોસા તેને નારીયેળ ની ચટણી અથવા વઘારેલા દહીં સાથે સર્વ કરો 🙏 👏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes