નીર ઢોંસા (Neer dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને આઠ થી દસ કલાક પલાળી લો અને તેને નિતારી પીસી લો એકદમ ઝીણું અને લીસું ખીરું તૈયાર કરો
- 2
ચોખા ને પીસી લો અને તેમાં અને તેમાં પાણી ઉમેરો.
- 3
ચોખા ના પીસેલા ખીરા માં મીઠું ઉમેરો અને એકદમ પાતળું ખીરું તૈયાર કરો
- 4
ખીરા ને તવા પર પાથરી દો અને તેના પર તેલ લગાવી સેકાવા દો અને હળવી બદામી રંગની થાય એટલે તે બાજુ ફેરવી લો અને બીજી બાજુ શેકી લો અને તરતજ ઉતારી લો
- 5
આ રીતે બધા ઢોસા બનાવી લો
- 6
નીર ઢોસા ને ટોપરાની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા નીર ઢોંસા (Rava Neer Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava dosa..ઢોંસા આ બધાને ભાવતી વાનગી છે પણ અચાનક ઢોંસા ખાવાનું મન થાય ત્યારે રવા ઢોંસા આ બેસ્ટ ઓપ્શન છે . રવા ના પેપર ઢોંસા મસાલા ઢોંસા આમ અમુક રીતે બનાવાય છે પણ આજે મેં અહીંયા નીર રવા ઢોંસા બનાવ્યા છે જે ખાવામાં બઉજ ટેસ્ટી હોય છે અને આ ઢોંસા નાના બાળકો તથા વડીલો માટે બઉજ હેલ્થી છે કારણ કે આ પચવામાં ખુબજ હળવા હોય છે. Dimple Solanki -
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3#week21#dosa, rolls#Chizi Maggie masala dosa Kashmira Mohta -
નીર ઢોંસા(Neer Dosa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનીર ઢોંસા એક સાઉથ ઈન્ડિયન ડિશ છે જે ખૂબ ઓછી સામગ્રી માંથી બની જાય છે. તેમજ આ ઢોંસા બનાવવા માટે આથો લાવવા ની પણ જરૂર નથી. તેલ વગર બનતા હોવાથી આ ઢોંસા હેલ્થી પણ ખરા. આ ઢોંસા ને કોકોનટ માંથી બનાવેલ ગ્રેવી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
નીર ઢોંસા (Neer Dosa Recipe In Gujarati)
મેંગલોરિયન નીર ઢોંસા રેસીપી બનાવવાની એક સરળ ઝડપી રેસીપી છે. નીર ઢોંસા ચોખામાંથી બનાવવામાં આવે છે અને નાળિયેર સાથે જોડાય છે. ઢોંસા ખૂબ નરમ પોત ધરાવે છે.#CR#PR#cookpadindia#cookpadgujarati#worldcoconutday Sneha Patel -
-
ઢોંસા (Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની હોટ ફેવરિટ ડિશ .Very healthy n any time Dosa time.. Sangita Vyas -
-
નીર ઢોસા(Neer Dosa Recipe in Gujarati)
#GA4#WEEk3ખુબ જ હેલ્થી, સ્વાદિષ્ટ અને જલ્દી બનતી વાનગીDipa K
-
નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
#RC2#white recipeનીર ઢોસા મલયાલમ ની પ્રખ્યાત રેસીપી છે. Jayshree Doshi -
-
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4#Week3Key word: dosa#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
નીર ઢોસા (Neer Dhosa Recipe In Gujarati)
#સાઉથ આ ઢોસા તેલ વગર થાય છે. અને હેલ્ધી અને ટેસ્ટી લાગે છે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
-
-
-
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
નીર ઢોસા(Neer Dosa Recipe In Gujarati)
આ વાનગી ખુબ જ સરળતાથી બની જાય છે અને તે બ્રેક ફાસ્ટ માં બનાવવા આવે છે બેગલોર પ્રખ્યાત છે મહારાષ્ટ્ર માં તેને ઘવન પણ કહે છે નીર ઢોસા હેલ્થ માટે સારા છે તેમાં તેલનો ઉપયોગ ઓછો થાય છે તને વેઇટલોસ માટે પણ ઉપયોગી છે.#સાઉથ Disha Bhindora -
ચોખા નાં સ્પાઇસી નુડલ્સ (Spicy Rice Noodles Recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#સ્નેક્સ#મંગળવાર Vandna bosamiya -
-
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
નીર ઢોસા(neer dosa recipe in gujarati)
આ ડાયટ ઢોસા છે અને સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shah Alpa
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12822873
ટિપ્પણીઓ (14)