બુંદી સલાડ (Bundi salad recipe in gujrati)

Khushi Shah
Khushi Shah @khushi
શેર કરો

ઘટકો

  1. 1વાડકી બુંદી
  2. 1 નંગનાનું ટમેટું
  3. 1નાની કાકડી
  4. 1 નંગકાચી કેરી
  5. 1/2 ચમચીલીંબુનો રસ
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. 1/4 ચમચીમરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટા કાકડી અને કેરી ને ઝીણા સમારી લો અથવા છીણી લો

  2. 2

    હવે એક બાઉલમાં બુંદી લો હવે તમે તેમાં સમારેલા કાકડી ટામેટા અને કેરી ઉમેરો હવે તેમાં ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરો

  3. 3

    હવે બરાબર બધું મિક્સ કરી લો કોથમીર ઉમેરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

Similar Recipes