ડ્રાય ફ્રૂટ લસ્સી (Dryfruit lassi Recipe in Gujarati)

Dipali Amin
Dipali Amin @cook_12176446
શેર કરો

ઘટકો

  1. 300ગ્રામ દહીં
  2. 3ચમચી ખાંડ
  3. 200મી. લી. દૂધ
  4. ડ્રાય ફ્રૂટ - કાજે, બદામ, દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સરમાં દહીં, ખાંડ અને દૂધ ભેગા કરી ક્રશ કરો.

  2. 2

    હવે તેને ગ્લાસમાં નીકાળી તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરો.

  3. 3

    બરફ ઉમેરો અને ઠંડી ઠંડી લસ્સી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

Similar Recipes