ડ્રાય ફ્રૂટ શ્રીખંડ(Dryfruit Shreekhand Recipe in Gujarati)

Amy j
Amy j @cook_amy9476

ડ્રાય ફ્રૂટ શ્રીખંડ(Dryfruit Shreekhand Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

11 કલાક
2 વ્યક્તિ

રાંધવાની સૂચનાઓ

11 કલાક
  1. 1

    સૌ પ્રથમ દહીં ને એક કોટન ના કપડાં ની પોટલીમાં બાંધો.

  2. 2

    તેમાંથી પાણી નીકળી જાય તેમ 9-10 કલાક માટે રાખો. ફ્રિઝ માં રાખો તો વધુ સારું જેથી ખટાશ ન આવે.

  3. 3

    ત્યારબાદ તેમાં દળેલી ખાંડ નાખી ને મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં બધા ડ્રાય ફ્રુટ એડ કરો. અને તેને પરફેકટ લી મિક્સ કરી ને ઠંડુ થવા ફ્રીઝ માં રાખી દો.

  5. 5

    ઠંડુ થઈ એટલે રેડી છે. મસ્ત હોમ મેડ ડ્રાય ફ્રુટ શ્રીખંડ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes